By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતને મોટો ફટકો : રસોઈ માટે તેલ વધુ મોંઘું થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતને મોટો ફટકો : રસોઈ માટે તેલ વધુ મોંઘું થશે
GeneralNational

ભારતને મોટો ફટકો : રસોઈ માટે તેલ વધુ મોંઘું થશે

HM News
Last updated: 23/04/2022 5:08 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા.22 એપ્રિલ 2022,શુક્રવાર : ભારત પોતાની જરૂરિયાતના 50% ખાદ્યતેલની આયાત કરે છે.આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે 130-150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્દ થતા સન ફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે.તેમજ વિશ્વમાં પણ ખાદ્યતેલના ભાવ વિક્રમી સપાટી કે તેની નજીક ચાલી રહ્યાં છે.આ સમયે ઈન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે.ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી 60% ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે.જો ઈન્ડોનેશિયા ખાદ્યતેલની નિકાસ બંધ કરે તો ભારત અને અન્ય દેશો માટે મલેશિયા એકમાત્ર સ્ત્રોત રહે છે.આથી વૈશ્વિક બજારમાં નવા વિક્રમી સપાટીએ ઉંચકાઈ શકે છે.ઈન્ડોનેશિયાના રાષ્ટપતિ જોકો વિડોડોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 28 એપ્રિલથી વિશ્વના કોઈપણ બજાર માટે ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરે છે.રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્થનિક બજારમાં તેલનો પુરવઠો પુરતો બને અને પ્રજાને સસ્તું તેલ મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

Cyclone Biparjoy : પોરબંદર, જખૌ અને દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ, જેનો અર્થ છે મહા ભય
કોરોનાથી GST વસૂલાતને ફટકો, પ્રથમ ત્રિમાસમાં 59 ટકાનું ગાબડું
હિટ એન્ડ મર્ડર : ગેંગસ્ટરોના જામીન નામંજૂર કરનારા જજને રીક્ષાથી ટક્કર મારી ઉડાવી દેવાયા
દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો
ડ્રૅગનની જાસૂસીથી અમેરિકા-યુરોપ પરેશાન, ભારત માટે વૉર્નિંગ બેલ
Share This Article
Facebook Email Print
Previous Article UP: પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, ઘર પણ સળગાવી દીધું
Next Article કર્ણાટકમાં યોજાયેલી પરીક્ષામાં હિઝાબ પહેરીને આવેલી ઘણી વિદ્યાર્થિઓ પાછી ફરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up