By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે, જ્યારે ભારતની ધરતી પર હું પગ રાખીશ, જાણો કોણ છે આવુ કહેનાર છટકેલ ખોપડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે, જ્યારે ભારતની ધરતી પર હું પગ રાખીશ, જાણો કોણ છે આવુ કહેનાર છટકેલ ખોપડી
GeneralNational

ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે, જ્યારે ભારતની ધરતી પર હું પગ રાખીશ, જાણો કોણ છે આવુ કહેનાર છટકેલ ખોપડી

HM News
Last updated: 09/06/2021 7:47 AM
HM News
5 years ago
Share
SHARE

ભારત દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે.સારી વાત એ છે કે, દેશમાં હવે પહેલા કરતા નવા કેસોમાં ધરખમ ઘટાડો થતો જાય છે.ત્યારે આ તમામની વચ્ચે સ્વઘોષિત સંત નિત્યાનંદનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં તે કહી રહ્યો છે કે, ભારતમાંથી કોરોના ત્યારે જ ખતમ થશે,જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે.

થોડા દિવસ પહેલા જ જાહેર કરેલા એક વીડિયોમાં નિત્યાંનદના એક શિષ્ય પ્રશ્ન કરે છે કે, કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતા નિત્યાંનદે કહ્યુ હતું કે, દેવી અમ્માન તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચુકી છે.કોરોના ભારતમાંથી ત્યારે જ જશે,જ્યારે તે ભારતની ધરતી પર પગ રાખશે.નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નિત્યાનંદે 19 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, કોરોનાની બીજી લહેરને લઈને ભારતમાંથી આવતા શ્રદ્ધાળુઓ કૈલાશા દ્વીપમાં પ્રવેશ પર રોક છે.આ સાથે જ બ્રાઝિલ,યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવતા લોકો પર પણ પ્રતિબંધ છે.

આપને જણાવી દઈએ કે, સ્વઘોષિત સંત નિત્યાનંદ પર યૌન શોષણના આરોપ લાગેલા છે.વર્ષ 2019માં નિત્યાનંદ ભારત છોડીને ફરાર થઈ ગયો છે.નિત્યાનંદે દાવો કરે છે કે, તેણે એક વર્ચુઅલ આઈલેન્ડની સ્થાપના કરી છે.જેને કૈલાશા નામ આપવામાં આવ્યુ છે.દાવા પ્રમાણે નિત્યાનંદનો આ આઈલેન્ડ એક્વાડોરના તટની આસપાસ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article UP : રાહુલ ગાંધીને સિંધિયા બાદ મળી રહ્યો છે વધુ એક ઝાટકો, કૉંગ્રેસના મોટા નેતા આજે BJPમાં થશે સામેલ!
Next Article જીમ-યોગ જેવા ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાથી મરણતોલ ફટોક, 60 હજારથી વધુ લોકો થયા બેરોજગાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up