By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં કોરોનાના 3277 નવા કેસ નોંધાયા, વધુ 128નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં કોરોનાના 3277 નવા કેસ નોંધાયા, વધુ 128નાં મોત
GeneralNational

ભારતમાં કોરોનાના 3277 નવા કેસ નોંધાયા, વધુ 128નાં મોત

HM News
Last updated: 10/05/2020 7:30 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હીઃ દેશભરમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.દેશમાં કુલ કોવિડ-19ના પોઝિટિવ કેસનો આંકડો 63,000ની નજીક પહોંચ્યો છે.આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 2109 લોકોનાં મોત થયાં છે, જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 62,939 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના 3277 નવા કેસ આવ્યા છે અને 128 લોકોનાં મોત થયાં છે.જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 19,358 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.રિકવરી રેટ સુધરીને 30.75 ટકા થયો છે.

 

ત્રણ રસી પર અમેરિકી અને ભારતીય કંપનીઓ કામ કરી રહી છે

અમેરિકીમાં ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ કહ્યું હતું કે કમસે કમ ત્રણ રસી પર જે ભારતીય અને અમેરિકી કંપનીઓ એકસાથે કામ કરી રહી છે.અમે આ સંકટ સમયે એક મહત્તવપૂર્ણ ભાગીદાર છીએ અને અમેરિકાને બતાવ્યું છે કે ભારત ખભેખભા મિલાવીને કામ કર્યું છે.ભારત અમેરિકાનું વિશ્વસનીય ભાગીદાર છે.

સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો : કોંગ્રેસને લાગ્યો ઝટકો
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી, ખંડણી બાદ હવે અપહરણનો ગુનો દાખલ થવાની શક્યતા
ઇકો સેન્સેટિવનો મુદ્દો ફરી ઉછળ્યો : ભાજપ – BTP સામસામે
પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો, જાણો ક્યાં છે સિદ્ધ મંદિર?
રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને હોસ્પિટલમાં દાખલ કર્યા ….
Share This Article
Facebook Email Print
Previous Article લૉકડાઉન બાદ ચાલુ થનાર ફેક્ટરીઓ માટે ગાઈડલાઈન,આ છે નવા નિયમો
Next Article અફઘાનિસ્તાનના આરોગ્ય પ્રધાન ફિરોઝુદ્દીન ફિરોઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up