By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં આંતકી સંગઠન ISIS K, ગુપ્તચર એજન્સીઓએ આપી જાણકારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં આંતકી સંગઠન ISIS K, ગુપ્તચર એજન્સીઓએ આપી જાણકારી
GeneralNational

ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં આંતકી સંગઠન ISIS K, ગુપ્તચર એજન્સીઓએ આપી જાણકારી

HM News
Last updated: 02/09/2021 8:45 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ પર સુસાઈડ એટેક પછી હવે કુખ્યાત આતંકી સંગઠન ISIS K ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.સંવેદનશીલ રિપોર્ટ દ્વારા મળતી જાણકારી મુજબ આંતકવાદી સંગઠન ISISKના અત્યંત ખુંખાર આતંકી ભારતમાં મોટો ધમાકો કરી શકે છે.ખાનગી રિપોર્ટ અને ગુપ્તચર એજન્સીઓએ આ હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે.

ISના નિશાના પર રાઈટ વિંગ લીડર્સ, મંદિર, પશ્ચિમી દેશોના ઠેકાણાઓ શામેલ

ઈન્ટેલિજન્સની રિપોર્ટ અનુસાર ISના નિશાના પર રાઈટ વિંગ લીડર્સ,મંદિર,પશ્ચિમી દેશોના ઠેકાણાઓ શામેલ છે.સાથે તેઓ વિદેશીઓને પણ નિશાન બનાવી શકે છે.એલર્ટ પછી હવે દેશના વિવિધ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષામાં વધારો થયો છે.

ISISKએ કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી

કર્ણાટકા અને કાશ્મીરમાંથી હાલમાંજ ઝડપાયેલા આ ગ્રુપ સાથે જોડાયેલા આતંકીઓની પૂછપરછમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે અફગાનિસ્તાન- પાકિસ્તાનમાં IS ઓપરેટરો સાથે સતત સંપર્કમાં હતા આ ઝડપાયેલા આંતકીઓ,તેમણે વધુમાં જણાવ્યું કે IS નેટવર્કના ધમાકોના ષડયંત્રમાં પાકિસ્તાની ઓપરેટરો પણ શામેલ છે, ISISKએ કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી.આ કાબુલ બ્લાસ્ટમાં 13 અમેરીકી સૈનિકો સહિત 100થઈ વધુના મોત નિપજ્યા હતા.

જ્યારે બીજી તરફ સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા.ઉલ્લેખનીય છે કે જ્યારથી અફગાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં તો ઉજવણીનો એવો માહોલ છે કે તેઓ તેમને સપોર્ટ કરવાની સાથે સાથે વિશ્વના દેશોને માન્યતા આપવા માટે ધમપછાડા કરી રહ્યું છે.બીજી તરફ ભારત માટે ચિંતાનો વિષય પણ બન્યો છે.

પક્ષપલટુ અલ્પેશ ઠાકોર ઉવાચ : ‘આપ’ ગુજરાતના લોકોને ગુલાબી સપનાં બતાવી રહી છે
દિલ્હીના આલીપોરમાં વેરહાઉસની દિવાલ ધરાશાયી, પાંચ લોકોના દર્દનાક મોત
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના P.I હિતેશદાન ગઢવીની IBમાં બદલી
મુલુંડની ગુજરાતી ગૃહિણીએ ગળાફાંસો ખાધો
સ્થાનિક કંપનીઓ પાસેથી રૂ 76,390 કરોડના લશ્કરી સાધનો ખરીદાશે
Share This Article
Facebook Email Print
Previous Article લારી-ગલ્લા-દુકાનના વેપારીઓ માટે ખુશખબર: કોઈ પણ પ્રકારની ગેરેન્ટી વગર મોદી સરકાર આપી રહી છે 10,000 રૂપિયા
Next Article જમ્મુ-કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે : અમિતભાઈ શાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up