By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી
GeneralNational

ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી

HM News
Last updated: 05/08/2020 11:47 AM
HM News
5 years ago
Share
SHARE

ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી છે.એક ગોળીનો ભાવ 49 રૂપિયા રાખવામાં આવ્યો છે.લુપિને ભારત ક્ષેત્રીય ફામ્રયૂલેશન(આઈઆરએફ)ના અધ્યક્ષ રાજીવ સિબ્બલે કહ્યું કે કંપનીને તપેટિક જેમ ઝડપથી ફેલાનારા સંક્રમણ રોગોને વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં જે અનુભવ છે તેનો લાભ તેઓ ઉઠાવી શકશે.

– ભારતમાં લુપિને Covid-19ની દવા ‘કોવિહાલ્ટ’ બજારમાં ઉતારી

– એક ગોળીનો ભાવ 49 રૂપિયા રાખવામાં આવ્યો

દવા ક્ષેત્રની ઉચ્ચ કંપની લુપિને બુધવારે કોવિડ-19ના હળવા અને ઓછા ગંભીર રોગીઓની સારવાર માટે દવા ફેવિપિરાવિરને કોવિહાલ્ટ બ્રાન્ડ નામની સાથે બજારમાં ઉતારી છે.તેની એક ગોળીનો ભાવ 49 રૂપિયા રાખવામાં આવ્યો છે.લુપિને શેર બજારોમાં મોકલેલી નિયમનકારી માહિતીમાં કહ્યું છે કે ફેવિપિરાવિરને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે ભારતે ઔષધિ મહાનિયંત્રકથી મંજૂરી મળી ગઇ છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિહાલ્ટમાં દવાની માત્રા તંત્રની સુવિધાને ધ્યાને રાખતા વિકસિત કરવામાં આવી છે.તેમણે કહ્યું કે,આ દવા 200 મિલીગ્રામની ગોળીના રૂપમાં 10 ગોળીની સ્ટ્રિપમાં મળશે.

લુપિને ભારતીય ક્ષેત્રીય ફામ્ર્યૂલેશન(આઈઆરએફ)ના અધ્યક્ષ રાજીવ સિબ્બલે કહ્યું કે, કંપનીને તપેટિક જેમ ઝડપથી ફેલાનારા સંક્રમણ રોગોને વ્યવસ્થિત કરવાના ક્ષેત્રમાં જે અનુભવ છે તેનો લાભ ઉઠાવી શકશે.તેઓ પોતાના મજબૂત વિતરણ નેટવર્ક અને મેદાની ક્ષેત્રમાં કામ કરનારા કાર્યબળના બળબૂતે દેશભરમાં કોવિહાલ્ટ પહોંચી નક્કી કરી શકશે.

ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માએ કોરોનાની દવા કરી લૉન્ચ, કિંમત 35 રૂપિયા

આ પહેલા સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે પણ ફેવિપિરાવિરને ફ્લ્યૂગાર્ડ બ્રાન્ડ નામ હેઠળ બજારમાં ઉતાર્યા છે.તેણે પોતાની એક ગોળીની કિંમત 35 રૂપિયા રાખી છે.
આપને જણાવી દઈએ કે એવિફાવીર સામાન્ય રીતે ફેવિપીરાવીર તરીકે ઓળખાય છે.આ દવા સૌ પ્રથમ 1990 માં જાપાનની એક કંપની દ્વારા બનાવવામાં આવી હતી.રશિયા કહે છે કે તેના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડો ફેરફાર કર્યો છે.આ સાથે,રશિયાએ કહ્યું છે કે,આગામી બે અઠવાડિયામાં,તે બધી માહિતી જાહેર કરવામાં આવશે,વૈજ્ઞાનિકો દ્વારા આ દવામાં શું ફેરફાર કરવામાં આવ્યા છે.

બે લાખનું ખાતર,તોડ 50 લાખનો,હવે CID તપાસનો ધમધમાટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ હેક, હેકરે કરી આ માંગ
ડેલકર આપઘાત કેસના વિવાદમાં સપડાયેલા લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ પટેલનો જબરો વિરોધ : પરત બોલાવી લેવા માંગ
ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે : હર્ષ સંઘવી
BJPના તમામ સાંસદો કોરોના સામે લડવા આપશે 1-1 કરોડ
Share This Article
Facebook Email Print
Previous Article બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિરોધમાં ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં : જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ
Next Article સુરત જિલ્લામાં આજરોજ કોરોનાના 70 કેસ નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up