By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય વિદ્યાર્થીઓને રશિયામાં લાવવા કોરિડોર બની રહી છે, વિદ્યાર્થીના મોતની પણ તપાસ થશેઃ રશિયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતીય વિદ્યાર્થીઓને રશિયામાં લાવવા કોરિડોર બની રહી છે, વિદ્યાર્થીના મોતની પણ તપાસ થશેઃ રશિયા
GeneralInternational

ભારતીય વિદ્યાર્થીઓને રશિયામાં લાવવા કોરિડોર બની રહી છે, વિદ્યાર્થીના મોતની પણ તપાસ થશેઃ રશિયા

HM News
Last updated: 03/03/2022 11:54 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : બે દિવસ પહેલા રશિયાના હુમલામાં યુક્રેનના ખારકીવ શહેરમાં ભારતના વિદ્યાર્થી નવીન શેખરપ્પાનુ મોત થયુ હતુ.

હવે રશિયાએ ભારતને ખાતરી આપી છે કે,આ મામલાની તપાસ કરવામાં આવશે.સાથે સાથે રશિયાના ભારત સ્થિત રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યુ હતુ કે,આ વિદ્યાર્થીના મોત પર રશિયાને દુખ છે.

રશિયન રાજદૂતે સાથે સાથે કહ્યુહ તુ કે,યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાની બોર્ડરથી સુરક્ષિત પાછા લાવવા માટે અમે એક કોરિડોર બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,રશિયન બોર્ડરથી નજીક આવેલા ખારકીવ તેમજ સુમી અને બીજા વિસ્તારોમાં ફસાયેલા ચાર હજાર ભારતીયો ફસાયેલા છે.

રશિયાએ કહ્યુ છે કે,આ વિદ્યાર્થીઓને વહેલી તકે રશિયન વિસ્તારમાં લાવવા માટે કોશિશ થઈ રહી છે.રશિયામાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાને લઈને ભારત સાથે રશિયા કામ કરી રહ્યુ છે.રશિયન અધિકારીઓ એક કોરિડર બનાવવાનુ કામ કરી રહ્યા છે.જેથી ભારતીયોને યુક્રેનમાંથી બહાર લાવી શકાય.

રાજદૂતે યુએનમાં ભારતના નિષ્પક્ષ વલણ માટે આભાર માનતા કહ્યુ હતુ કે,અમને આશા છે કે ભારતનુ આ પ્રકારનુ વલણ આગળ પણ ચાલુ રહેશે.

સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે,વર્તમાન તનાવની અસર ભારત દ્વારા રશિયા પાસે ખરીદાયેલી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમના સોદા પર પણ નહીં પડે.અમારી પાસે આ ડીલને યથાવત રાખવા માટે ઘણા રસ્તા છે.

કોરોનાને કારણે રાજ્યનાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોને રૂ.600 કરોડનું નુકસાન
EXCLUSIVE : ભારતના ગુમ થયેલા બાળકો અપહરણ,વેશ્યાવૃત્તિ,ચાઈલ્ડ પોર્નમાં અથવા માફિયા સંચાલિત ભીખ માંગતી ગેંગમાં : દરેક માતા પિતા ખાસ વાંચે
અગલે બરસ જલદી આના રે…લાલબાગચા રાજાના વિસર્જન દરમિયાન માનવ મહેરામણ ઉમટ્યું
ઉદ્ધવ ઠાકરે તેમનો નિર્ણય બદલીને યુ-ટર્ન લેશે તો આશ્ચર્ય થશે : પૃથ્વીરાજ ચવાણ
મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલ સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article વિદેશ મંત્રી જયશંકરના કોંગ્રેસના નેતા શશી થરુરે ભરપૂર વખાણ કર્યા, જાણો શું નિવેદન આપ્યુ
Next Article ગુજરાત 2022-23 અંદાજપત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 12,240 કરોડની જોગવાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up