By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારત પાસે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ : PM મોદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારત પાસે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ : PM મોદી
GeneralNational

ભારત પાસે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ : PM મોદી

HM News
Last updated: 29/04/2022 10:44 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2022 શુક્રવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ કે ભારત એક મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે અને દેશમાં સેમી-કંડક્ટરનો વપરાશ 2030 સુધી 110 અરબ અમેરિકી ડોલરને પાર કરવાની આશા છે અને આ દુનિયાની સૌથી ઝડપથી વધતી સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમ છે.તેમણે કહ્યુ કે ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનુ નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને અન્ય વસ્તુની સાથે જ 5જી માં ક્ષમતાઓને વિકસિત કરવામાં રોકાણ કરવામાં આવી રહ્યુ છે.સેમીકોન ઈન્ડિયા-2022 સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં મોદીએ કહ્યુ, અમે ભારત માટે આગામી ટેકનોલોજી ક્રાંતિનુ નેતૃત્વ કરવાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છીએ.અમે છ લાખ ગામને બ્રોડબેન્ડ સાથે જોડવાની રાહ પર છીએ.અમે 5જી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને સ્વચ્છ ઊર્જા ટેકનોલોજીઓમાં ક્ષમતાઓના વિકાસમાં રોકાણ કરી રહ્યા છીએ.તેમણે કહ્યુ, ભારતમાં સેમી કંડક્ટરનો વપરાશ 2026 સુધી 80 અરબ ડોલર અને 2030 સુધી 110 અરબ ડોલરને પાર કરવાની આશા છે.દેશના આર્થિક સ્વાસ્થ્ય વિશે વડાપ્રધાને કહ્યુ કે ભારત દુનિયાના સૌથી ઝડપથી વધતા સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમની સાથે મજબૂત આર્થિક વિકાસ તરફ અગ્રેસર છે, જ્યાં દરેક અઠવાડિયે નવા યુનિકોર્ન સામે આવી રહ્યા છે.

પીએમ મોદીનુ ઉદ્યોગ જગતને આહ્વાન
મોદીએ ઉદ્યોગ જગતને ભારતને વૈશ્વિક સેમી-કંડક્ટર પુરવઠા શ્રેણીમાં મુખ્ય ભાગીદારોમાંના એક રૂપમાં સ્થાપિત કરવા અને હાઈ-ટેક, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતાના સિદ્ધાંતના આધારે આ દિશામાં કામ કરવાનુ આહ્વાન કર્યુ.

યુપીઆઈ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ભારતના સેમી-કંડક્ટર ટેકનોલોજી માટે એક આકર્ષક રોકાણ સ્થળ બનવાનુ કારણનો હવાલો આપતા વડાપ્રધાન મોદીએ કહ્યુ, અમે 1.3 અરબથી વધારે ભારતીયોને જોડવા માટે ડિજિટલ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ નિર્માણ કરી રહ્યા છીએ અને યુપીઆઈ આજે ચૂકવણી માટે દુનિયાનુ સૌથી કુશળ મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

યુવાઓના કૌશલમાં રોકાણ
પીએમ મોદીએ એ પણ કહ્યુ કે દેશ સ્વાસ્થ્ય અને કલ્યાણથી લઈને સમાવેશ અને સશક્તિકરણ સુધી શાસનના તમામ વિસ્તારમાં જીવનને બદલવા માટે ડિજિટલ તકનીકનો ઉપયોગ કરી રહ્યો છે.વડાપ્રધાને એ પણ રેખાંકિત કર્યુ કે દેશ 21મી સદીની જરૂરિયાત માટે યુવા ભારતીયોના કૌશલ અને પ્રશિક્ષણમાં ભારે રોકાણ કરી રહ્યુ.વડાપ્રધાન મોદીએ કહ્યુ, અમારી પાસે અસાધારણ સેમિકન્ડક્ટર ડિઝાઇન ટેલેન્ટ પૂલ છે, જે વિશ્વના સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્જિનિયરનુ 20 ટકા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંકટની સ્થિતિ વચ્ચે રેલવેએ કોલસાના પરિવહન માટે રદ્દ કરી 42 પેસેન્જર ટ્રેન
Next Article ઉદ્યોગપતિ રતન ટાટાએ હિન્દી નહીં આવડવા બદલ લોકોની માફી માંગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up