By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારત બંધને લઈને બાખડ્યા ટ્વીટર યુઝર્સ : #आज_भारत_बंद_है અને #BharatBandhNahiHoga વચ્ચે ઘમાસાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારત બંધને લઈને બાખડ્યા ટ્વીટર યુઝર્સ : #आज_भारत_बंद_है અને #BharatBandhNahiHoga વચ્ચે ઘમાસાણ
GeneralNational

ભારત બંધને લઈને બાખડ્યા ટ્વીટર યુઝર્સ : #आज_भारत_बंद_है અને #BharatBandhNahiHoga વચ્ચે ઘમાસાણ

HM News
Last updated: 08/12/2020 7:29 AM
HM News
5 years ago
Share
SHARE

કૃષિ કાયદાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.ખેડૂત સંગઠનોએ આજે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનું આહવાન કયું છે.ખેડૂતોના સમર્થનમાં અનેક રાજકીય પક્ષો પણ ઉતરી આવ્યા છે.તો બીજી તરફ,સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.આ બધાથી વિપરીત સોશિયલ મીડિયા પર પણ અલગ જ જંગ ચાલી રહ્યો છે.જ્યાં કેટલાંક લોકો ભારત બાંહને સમર્થન આપી રહ્યા છે તો કેટલાંક યુઝર્સ ભારત બંધના વિરોધમાં ટ્વીટ કરી રહ્યા છે.

ભારત બંધનું સમર્થન કરનારા રાજકીય પક્ષો,સંગઠનોના સમર્થકો તરફથી આજે ટ્વીટર પર #आज_भारत_बंद_है ટ્રેન્ડ કરવામાં આવી રહ્યું છે,તો ભારત બંધનો વિરોધ કરનારા #BharatBandhNahiHoga સાથે પોતાના મંતવ્યો રજુ કરી રહ્યા છે.તમામના પોતાના અલગ અલગ તર્ક છે અને અન્ય પક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યા છે.

શું કહી રહ્યા છે ભારત બંધના સમર્થકો

ખેડૂતો દ્વારા પાળવામાં આવી રહેલા ભારત બંધનો અનેક રાજકીય પક્ષો સમર્થન કરી રહ્યા છે,એવામાં રાજકીય પાર્ટીઓના સમર્થકો પોતપોતાના વિસ્તારોમાં સતત ભારત બંધને લઈને તસ્વીરો શેર કરી રહ્યા છે.

બંધના વિરોધમાં ટ્રેન્ડ થયું #BharatBandhNahiHoga

ભારતીય જનતા પારી અને તેની સાથે સંકળાયેલા સંગઠનોના સમર્થકો મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધનો વિરોધ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર બંધનું સમર્થન કરતા લોકોને #BharatBandhNahiHoga અલગ રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારત બંધના એલાનને ગુજરાતે ઝાકારો આપ્યો ,મળ્યો મિશ્ર પ્રતિસાદ : ફક્ત સરકાર નહીં વિપક્ષો માટે પણ અગ્નિપરીક્ષાની ઘડી
Next Article ‘સારે કિસાન રાજનીતિ કર રહે હૈં, કેવલ નરેન્દ્ર મોદી ખેતી કર રહે હૈં.’ આવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનાર ડિલિવરી-બૉયની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up