ચીનની એશિયામાં વધતી દાદાગીરી વિરુદ્ધ અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે.અમેરિકાએ ચુરોપમાંથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો ફેંસલો લીધો છે.અને તેની શરૂઆત જર્મનીથી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા જર્મનીમાં તૈનાત 52 હજાર અમેરિકી સૈનિકોમાંથી 9,500 સૈનિકોને એશિયામાં તાત કરશે.અમેરિકા આ પગલું એવા સમયે ઉઠાવી રહ્યું છે કે જ્યારે ચીને ભારતમાં પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે તનાવપૂર્ણ સ્થિતિ ઉભી કરી છે.
અમેરિકી સૈનિકોમાંથી 9,500 સૈનિકોને એશિયામાં તાત કરશે
તો બીજી બાજુ વિયેતનામ,ઈન્ડોનેશિયા,મલેશિયા,ફિલિપીન અને સાઉથ ચાઈનામાં ચીન સીધો ખતરો બન્યું છે.અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓએ ચીનને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા માટે ખતરારૂપ ગણાવ્યું છે.પોમ્પિઓએ કહ્યું કે તેઓ નક્કી કરશે કે તેમના સૈનિકોની તૈનાતી એવી હોય કે ચીનના સૈનિકોનો મુકાબલો કરી શકાય.સૈનિકોની તૈનાતી એવી હોય કે ચીનના સૈનિકોનો મુકાબલો કરી શકાય.સૈનિકોની તૈનાતી જમીની સ્થિતિની વાસ્તવિકતાના આધારે કરાશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરાઈ રહી છે.

