By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
GeneralSouth Gujarat

ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ

HM News
Last updated: 19/05/2022 9:18 AM
HM News
4 years ago
Share
SHARE

સાપુતારા : બાળકોને પ્રીય અને વીટામીન સી થી ભરપુર એવી સ્ટ્રોબેરીના આજે મોટા શહેરો સાથે ગ્રામીણ વીસ્તારોમા પણ અનેક ચાહકો છે.સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને અન્ય ખીણ વાળા વીસ્તારોમા થતી હોય છે.અત્યાર સુધી મહાબલેશ્વરની માનીતી એવી આ ખાટીમીઠી રસપ્રદ સ્ટ્રોબેરી હવે ગુજરાતના સાપુતારાની પણ ઓળખ બની ગઇ છે.

ડાંગના આદીવાસી ખેડુતો હવે પરંપરાગત ખેતીની સાથે સીઝનલ પાક એવા સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે.ખાસ કરીને ભેજવાળી અને ઠંડી આબોહવામા પાકતી સ્ટ્રોબેરીને સાપુતારાની તળેટીવાળા વીસ્તારોમા અનુકુળ વાતાવરણ મળી રહેતા અહિયાના ખેડુતો ઓક્ટોમ્બર માસથી મે મહિના સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક મેળવતા થયા છે.સાપુતારામા કુદરતી સૌન્દર્ય નીહાળવા આવતા લોકો હવે સ્ટ્રોબેરીને પણ સાપુતારાની ઓળખ ગણાવે છે અને એટલે જ આજે ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને મહાબલેશ્વરના બજારમા પણ સાપુતારાની સ્ટ્રોબેરીની માંગ વધી છે.અત્યાર સુધી ડાંગની પ્રજા ટામેટા અને ડાંગર જેવી પરમ્પરાગત ખેતી જ કરતા પરંતુ દીવસેને દીવસે સ્ટ્રોબેરીની માંગ વધતા આજે આહવાના 20 થી વધુ ગામોમા ખેડુતો સ્ટ્રોબેરીની ખેતી કરતા થયા છે.આદીવાસી ખેડુતોને પગભર કરવા ડાંગમા સરકાર પણ સહાય પુરી પાડે છે.સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્ટ્રોબેરીની ખેતી માટે સબસીડી પણ આપવામાં આવે છે.

ચાર પ્રકારની સ્ટ્રોબેરી ની ખેતી થાય છે

સ્ટ્રોબેરીના ચાહકોને કદાચ ખબર નહી હોય પણ એક સમાન લાગતી સ્ટ્રોબેરી ચાર પ્રકારની હોય છે,અણીદાર મોટી સ્ટ્રોબેરી રાની નામથી ઓળખાય છે જે ખાવમા મીઠી લાગે છે.સાથે આવીજ અણીદાર અને મોટી ભરાવદાર પણ માથે થી સેજ વળીગયેલી અણીવાળી સ્ટ્રોબેરી સ્વીટ ચાર્લીના નામે ઓળખાય છે જે ખાવામા રાની કરતાપણ ખુબ મીઠી હોય છે,આ બન્ને સ્ટ્રોબેરી કરતા થોડી ખટાસ વાળુ સ્ટ્રોબેરીનુ ફળ સેલવા અને ચાલનાર તરીકે ઓળખાય છે જે ઉપરથી પંખા આકાર કે ચપટુ લાગે છે.

19 વર્ષની મહેનત બાદ હવે ડાંગના ખેડુતો આ પાકથી ખુબ મોટી આવક મેળવતા થયા

ડાંગના ગરીબ ખેડુતોને રોક્કડીયા પાક તરફ વાળવા ડાંગના બાગાયત વીભાગે ખુબ મહેનત કરી છે, છેલ્લા 19 વર્ષની મહેનત બાદ હવે ડાંગના ખેડુતો આ પાકથી ખુબ મોટી આવક મેળવતા થયા છે બાગયાતી અધીકારી ના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરીના પાક માટે રનર્સ ની જરુર હોય જે રનર્સ માટે ડાંગની આબોહવા મહાબલેસ્વર કરતા પણ ખુબ અનુકુળ રહેતા મહારાસ્ટ્રથી સ્ટ્રોબેરીના છોડ માટેના રનર્સ લેવા ખેડુતો સાપુતારા આવે છે અને જેનાથી પણ અહીંના આદીવાસી ખેડુતો ને ખુબ સારી આવક મળી રહે છે, ગુજરાતનુ એકમાત્ર ગીરીમથક સાપુતારા અત્યાર સુધી હવાખાવાનુ સ્થળ તરીકે જાણીતુ હતુ પરંતુ અહિની આદીવાસી ખેડુતોની મહેનતથી આજે આ વીસ્તરામા પાકતી સ્ટ્રોબીરી પણ સપુતારાની ઓળખ બની ગઇ છે,અહિયા સ્ટ્રોબેરીના ખેતરો હવે સાપુતારા આવતા સહેલાણીઓ માટે નવું પર્યટક સ્થળ બની ગયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
Next Article ઔરંગઝેબની કબર કરાઈ બંધ : જાણો ASIએ કેમ ભર્યું આ પગલું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up