– યુક્રેનમાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર
– માછલી,પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ,કેમિકલ્સ,ચા-કોફી,સિરામિક વગેરે ચીજવસ્તુઓની ભારતની નિકાસ અટકી જાય તેવી ભીતિ
ભારત અને યુક્રેન વચ્ચે મહત્વના વ્યાપારી સંબંધો છે અને દેશની કુલ નિકાસમાં યુક્રેનનો હિસ્સો ૦.૧૫ ટકા જેટલો છે. ભારતની દવાઓ,ફીશ અને તેને લગતી ચીજો,પ્લાસ્ટિક પ્રોડક્ટ,કેમિકલ્સ,ચા,કોફી, સિરામિક્સજેવી ચીજો ભારત યુક્રેનમાં નિકાસ કરે છે.યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલામાં સ્થિતિ લાંબો સમય સુધી ગંભીર રહે તો ભારતના આ વ્યાપારને નુકસાન થાય,અટકી પડે અથવા તો તેમાં ઘટાડો જોવા મળી શકે છે.
યુક્રેનથી આયાત થતી કેટલીક ટોચની ચીજો રૂ. કરોડ
ચીજનું નામ
૨૦૨૦-૨૧માં
૨૦૨૧-૨૨ (એપ્રિલથી
–
કુલ નિકાસ
ડિસેમ્બર નવ મહિના)
ખાધતેલમાં વપરાતી ફેટ
૧૧૯૧૬
૧૦૧૯૩
રસાયણિક ખાત્ર
૨૦૬૭
૧૯૭૬
રસાયણો
૪૯૫
૧૩૨૫
પ્લાસ્ટિકની બનાવટો
૨૧૯
૭૫
લાકડાની ચીજો
૧૮૫
૨૦૭
સ્ટીલ
૧૭૯
૪૫
ન્યુક્લીઅર રીએક્ટરના પાર્ટ
૧૭૭
૧૭૪
ખનીજ
૧૧૧
૨૫
મેડીકલ કે સર્જીકલ સાધનો
૭૭
૧૩
પશુઆહાર માટે ખોળ
૬૯
૬૧
ઇલેક્ટ્રિક મશીનરી
૬૩
૨૨
સ્ટીલની બનાવટો
૫૭
૪૭
ઓર્ગેનિક કેમિકલ્સ
૪૫
૨૨
ભારતની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૦.૫૬ ટકા જેટલો છે એટલે ભારત માટે આમ મોટી ચિંતા નથી પણ ભારતની કુલ આયાતમાં કેટલીક ચીજોમાં યુક્રેનનો હિસ્સો બહુ મોટો છે એટલે તેમાં ક્ષણિક રીતે મોટો ફટકો પડે તેવી શક્યતા છે.
યુક્રેન ખાતે ભારતની મહત્વની 20 ચીજોની નિકાસની યાદી (રૂ કરોડમાં)
ચીજનું નામ
૨૦૨૦-૨૧માં
૨૦૨૧-૨૨ (એપ્રિલથી
–
કુલ નિકાસ
ડિસેમ્બર નવ મહિના)
દવાઓ
૧૨૮૭
૮૧૨
પ્લાસ્ટિકની ચીજો અને તેની બનાવટ
૧૫૩
૧૫૪
ટીવી, વિડીયો રેકોર્ડીંગના સાધનો
૧૫૩
૧૦૦
તેલીબીયા, ફ્રુટ વગેરે
૧૩૯
૬૩
વાહનો
૧૨૩
૬૯
ઓર્ગેનિક કેમિકલ્સ
૧૧૮
૧૨૮
ન્યુક્લીઅર રીએક્ટરના પાર્ટ્સ
૧૦૬
૧૬૦
અનાજ, ધાન્ય
૧૦૪
૬૯
સિરામિક્સની ચીજો
૯૯
૮૮
કોફી, ચા, મસાલા
૯૨
૭૫
આર્યન અને સ્ટીલ
૮૪
૧૪૮
રબર રબરની બનાવટો
૮૦
૧૨૫
મીઠું અને અન્ય ચીજો
૭૬
૪૭
ફોટોગ્રાફિક્સ મશીનરી
૫૨
૪૯
સ્ટીલની બનાવટો
૪૮
૫૦
તંબાકુ અને તેની બનાવટો
૪૨
૫૫