By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો
GeneralPoliticsSaurashtra

ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો

HM News
Last updated: 15/07/2021 7:04 AM
HM News
4 years ago
Share
SHARE

– આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા
– આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી

ભાવનગર : ભાવનગર ભાજપમાં વિવાદ સળગ્યો છે.ભાજપા મહિલા મોરચાના બે આગેવાન કાર્યકરોનો રૂપિયા માંગતો ઓડિયો વીડિયો વાયરલ થયો છે.પતિ-પત્નીના સમાધાન કરાવવાના કેસમાં આ ઓડિયો વાયરલ થયો છે.જોકે, આ પ્રવૃત્તિને ગંભીરતા લઈને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લેવાયો છે.

સમાધાન કરવા 3 લાખ માંગ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા હતા.ત્યારે સમાધાન જેવા સામાન્ય કેસમાં ત્રણ લાખ રૂપિયા જેવી માતબર રકમ માંગ્યાનો ઓડિયો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

શું હતો સમગ્ર મામલો

ભાવનગરના પિષુયભાઈ ભુંભાણીના પત્ની સાથે તેમનો વિખવાદ ચાલી રહ્યો હતો.પત્નીને પરત લાવવા તેમણે માનવ અધિકાર નિગરાનીમાં ફરિયાદ કરી હતી.ત્યારે ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીએ તેમને સમગ્ર કેસ પતાવવાની વાત કરી હતી. આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.એટલુ જ નહિ, આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી હતી.તેમણે આ કામ કરાવવા પિયુષભાઈ પર દબાણ કર્યું હતું.

જોકે, સમગ્ર મામલો વાયરલ ઓડિયો અને વીડિયો ક્લિપ થકી બહાર આવ્યો હતો. જેથી બંનેને હોદ્દા પરથી દૂર કરવાનો પક્ષ દ્વારા નિર્ણય કરાયો છે.

મોબાઇલ બાબતે યુવકને ચાકુના ઘા મારી ખૂની હુમલો કર્યો
લૉકડાઉનને કારણે જીએસટીમાં થયેલો નોંધપાત્ર ઘટાડો સરકારની મુશ્કેલી વધારશે
બલેશ્વરના અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ માણતા 25 નબીરાઓ ઝડપાયા પોલીસની રેડ સામે શંકા
કોરોનામાં નિષ્ફળતાનો ટોપલો રૂપાણીના માથે નાખવા C.R પાટીલ સક્રિય : પાટીલને મસીહા તરીકે ચિતરવા ”કમલમ” માંથી રાજકીય પ્રયાસો
અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા મોદી સરકાર આપશે વધુ એક બુસ્ટર ડોઝ, આવા પેકેજ પર થઈ રહી છે ચર્ચા
Share This Article
Facebook Email Print
Previous Article દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરે ખોલ્યા રહસ્યો, ફિટ રહેવા રોજ દાઉદ કરે છે આ કામ
Next Article મહારાષ્ટ્ર્રમાં શિવસેનાના બદલાતા સુર : સંજય રાઉતે વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up