By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મી દેશ નહિ છોડી શકે, હવેથી પાસપોર્ટ ઇશ્યુ નહિ થાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મી દેશ નહિ છોડી શકે, હવેથી પાસપોર્ટ ઇશ્યુ નહિ થાય
GeneralNational

ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મી દેશ નહિ છોડી શકે, હવેથી પાસપોર્ટ ઇશ્યુ નહિ થાય

HM News
Last updated: 08/03/2020 7:12 AM
HM News
5 years ago
Share
SHARE

-શરતોને આધીન પોતાની કે પરિજનોની સારવાર માટે વિદેશ જઇ શકે એવી જોગવાઇ

-ઇશ્યુ થયેલા પાસપોર્ટ પણ રદ થશે

એજન્સી, નવી દિલ્હી:

સરકારી કર્મચારીઓને લઇને કેન્દ્ર સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. જે હેઠળ ભ્રષ્ટ કર્મચારીઓના પાસપોર્ટ રદ કરવા કે આ પ્રકારના આરોપોનો સામનો કરી રહેલા કર્મચારીઓને પાસપોર્ટ ઇશ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ ઇશ્યુ કરવા મુદ્દે વર્તમાન ગાઇડલાઇનની સમીક્ષા કરતા આ નિર્ણય લીધો છે.

કેન્દ્રના તમામ વિભાગોમાં આ અંગેના નિર્દેશ આપવામાં આવ્યા છે જે હેઠળ એવા કોઇ પણ કર્મચારીનો પાસપોર્ટ ઇશ્યુ કરવામાં નહી આવે જે સસ્પેન્ડ કરાયેલ છે અથવા ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યો છે.

નિયમ મુજબ જો કોઇ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલે તપાસ એજન્સી દ્વારા FIR નોંધાવવામાં આવી છે કે કોર્ટ દ્વારા સમન્સ પાઠવામાં આવ્યો છે તો વિજિલેન્સ કે ક્લિયરન્સ મળ્યા પછી પણ તેમનો પાસપોર્ટ ઇશ્યુ થતા અટકાવી શકાશે.

આ બાબતે સેન્ટ્રલ વિજિલેન્સ કમિશનની સાથે કાર્યરત મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરશે. જોકે સરકારે એવી જોગવાઇ પણ રાખી છે જે હેઠળ આરોપી કર્મચારી કે એધિકારી તપાસ દરમિયાન પોતાનો કે પરિજનની સારવાર માટે કેટલીક શરતોને આધીન વિદેશ જઇ શકે છે.

ગત વર્ષે જે એજન્સીને કામગીરી સોંપાઇ તેને જ યુનિ.એ ફરી કામગીરી ફાળવી
સુરત: કોરોનાની વિદાય સાથે રાબેતા મુજબની કામગીરી શરૂ, મહાનગર પાલિકાના ગાર્ડનમાં સમયમાં થયેલો કાપ ઉઠાવી લેવાયો
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી અને મૈત્રી કરાર કરનાર એક યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત
મનસુખ વસાવાના સમર્થનમાં સાગબારામાં પડ્યા રાજીનામાં,29 આગેવાનો તેમજ કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા
પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ લગાવીને સામાન્ય લોકોની કુલ આવક લૂંટવી એ ‘આર્થિક રાજદ્રોહ’: કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article EDએ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી
Next Article બ્રાઝિલના પૂર્વ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડિનિઓની પૈરાગ્વેમાં ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up