By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભ્રષ્ટાચાર નડ્યો ! રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા ગયા પણ IAS લાંગા ખુદ ભરાયા, જાણો કેમ જેલમાં સડશે હવે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ભ્રષ્ટાચાર નડ્યો ! રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા ગયા પણ IAS લાંગા ખુદ ભરાયા, જાણો કેમ જેલમાં સડશે હવે
GandhinagarGeneral

ભ્રષ્ટાચાર નડ્યો ! રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા ગયા પણ IAS લાંગા ખુદ ભરાયા, જાણો કેમ જેલમાં સડશે હવે

HM News
Last updated: 12/07/2023 8:50 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

ગાંધીનગર : પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે.રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા જતાં નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગા ખુદ તે જાળમાં જ ફસાઈ ગયા છે.સરકારી જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે. લાંગાની ધરપકડ કરાઈ છે.નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગર કલેકટર તરીકે લીધેલા મહેસૂલી નિર્ણયોની તપાસ થઈ હતી.6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા નિર્ણયોની તપાસ થઈ હતી.ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરાઈ હતી.નિવૃત્ત IAS વિનય વ્યાસાએ 6 એપ્રિલ 2023ના રોજ તપાસ રિપોર્ટ સોંપ્યો હતો.સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે તેમની ધરપકડ કરાઈ છે.તેઓ લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતા.એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે.અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ લાંગાનું નામ ચર્ચામાં આવી ચુક્યું છે. લાંગાના કારનામા લાંબા છે.નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગા માતરના વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યાં હોવાનો પર્દાફાશ થતાં એક વર્ષ અગાઉ ગણોતધારા હેઠળ કેસ દાખલ કરાયો હતો.અગાઉ જ્યારે તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.

કોણ છે એસ.કે.લાંગા?

ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું.ગાંધીનગરમાં કલેક્ટર હતા તે સમયે પણ ઘણાં મામલા સામે આવ્યાં હતાં.એસ.કે. લાંગા 6 જિલ્લામાં RAC, DDO અને કલેક્ટર પદે રાજયોગ ભોગવી ચૂક્યાં છે.ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.

કેટલી પ્રોપર્ટી ભેગી કરી

સૂત્રોની માનીએ તો એસ.કે.લાંગાના નામે અને તેમના મળતિયાઓના સગાના નામે અધધ મિલકત છે.ખાસ કરીને ઘણી જમીનોના સોદામાં તેમનો ભાગ રહેતો.અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ,4 દુકાનો,પરિવારના સભ્યોના નામે અનેક પ્રોપર્ટી અને રાઈસ મિલમાં ભાગીદારી ધરાવે છે લાંગા.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદ નજીક કલોલ તાલુકાના મૂલસાણા ગામની પાંજરાપોળની અંદાજે 10 હજાર કરોડની જમીન બિનખેતી કરીને બિલ્ડરોને આપી દેવાના પ્રકરણમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે સરકારે એફઆઇઆર દાખલ કરીને ગુનો નોંધ્યો હતો. ગાંધીનગરમાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે લગભગ 60 લાખ ચોરસ વાર અને અંદાજે રૂ.20,000 કરોડની કિંમતની આ જમીનમાં અમદાવાદ પાંજરાપોળ પાસે ભાડાપટ્ટાની અને ગણોતિયાની જમીન ગેરકાયદેસર રીતે અમદાવાદના મોટા બિલ્ડરો, રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓએ કેવી રીતે ટાઈટલ ક્લીયર કરાવી લીધી હતી.

અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર આપવામાં આવ્યો હતો.આ ભાડા પટ્ટામાં લગભગ 2200 વીઘા જમીન મળી હતી.કોઈ એક વ્યક્તિના નામે આ જમીનમાં ટોચ મર્યાદા લાગુ પડે એટલે આ જમીનના કટકા કરી થોડા-થોડા વીઘા જમીનનો ભાડા પટ્ટો રદ્દ કરી,દરેક રદ્દ થયેલા ભાડા પટ્ટાને બિન ખેતી કરાવી લેવાનું કારસ્તાન પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું.અમદાવાદના પાંજરાપોળ અને ગણોતિયાના કબજામાં રહેલી આ જમીન બિન ખેતી થાય તેનું વેચાણ થાય અને ખાનગી બિલ્ડર તેમાં પ્લોટિંગ કે બંગલાની સ્કીમ વેચી કરોડોની કમાણી કરી શકે એના માટે થઈ રહેલા વર્ષો જુના પ્રયાસોનો અંત લાંગા જ્યારે કલેકટર હતા ત્યારે આવ્યો છે એટલે દોષ એમના ઉપર ઢોળી દઈ મોટા માથાઓ,રાજકીય નેતાઓ અને અધિકારીઓ બચવા પ્રયત્ન કરી રહ્યા છે.જોકે, આ જમીન બિન ખેતી કરવાની પ્રક્રિયામાં સરકારના દરેક નિયમો,કાયદા અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો ઉમેરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લાંગાના ભ્રષ્ટાચારથી સરકારને 20 કરોડનું નુકસાન, હજી તપાસ ચાલુ : અભય ચુડાસમા
Next Article રાજકોટ જવેલર્સના ત્યાં IT વિભાગની બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up