By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મકરસંક્રાંતિ બાદ તુરંત ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ,મનપાઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા સંકેત: ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં મતદાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મકરસંક્રાંતિ બાદ તુરંત ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ,મનપાઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા સંકેત: ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં મતદાન
GandhinagarGeneralGujarat Now

મકરસંક્રાંતિ બાદ તુરંત ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ,મનપાઓની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવે તેવા સંકેત: ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં મતદાન

HM News
Last updated: 30/12/2020 7:37 AM
HM News
5 years ago
Share
SHARE

ગાંધીનગર : રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે મકરસંક્રાંતિ બાદ તુર્ત જ બહાર પાડવામાં આવે તેવા સંકેત રાજ્ય ચૂંટણી પંચમાંથી મળી રહ્યા છે. સંભવત પણે 18 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી હોવાનું ચૂંટણી પંચના સુત્રોમાંથી જાણવા મળેલું છે.

સુરત સહિત રાજ્યભરની તાલુકા-જિલ્લા,નગરપાલિકા અને છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ફેબ્રુઆરી માસનું અલ્ટીમેટમ આપ્યા બાદ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ કરી છે.રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે મોટાભાગે જાન્યુઆરી માસના બીજા સપ્તાહ પછીની તારીખ નક્કી કરી છે.સંક્રાંતિ બાદ મોટાભાગે 18 જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને બે તબક્કામાં ચૂંટણી યોજવા માટે હાલ રાજ્ય ચૂંટણી પંચ વિચાર કરી રહી છે.પ્રથમ તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને બીજા તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવે તેવા સંકેત રાજ્ય ચૂંટણી પંચના સુત્રોમાંથી મળી રહ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ગઇકાલે તમામ જિલ્લા કલેક્ટરો સાથે તૈયારીની સમીક્ષા કરવાની એક મહત્વની વીડિયો કોન્ફરનસ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં કોરોનાકાળ વચ્ચે લોકો કોરોનાનો ડર રાખ્યા વગર વધુ પ્રમાણમાં મતદાન કરવા બહાર આવે તે માટે અવેરનેસ કાર્યક્રમો યોજવા તેની સાથોસાથ મતદાન મથકને દર કલાકે સેનીટાઈઝ કરવું,મતદારોને હેન્ડ ગ્લોઝ અને સેનીટાઈઝર આપવા તેની સાથોસાથ ચૂંટણી ફરજના સ્ટાફને ફેસસીલ્ડ,માસ્ક, લીકવીડ શોપ,અને સેનીટાઇઝરની સગવડ આપવાની સૂચના પણ રાજ્ય ચૂંટણી પંચે તમામ વહીવટી તંત્રોને આપી છે.ગઇકાલે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આ વખતે મતદાર યાદી તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે નવા નામો ઉમેરવામાં આવ્યા છે.સાથોસાથ નામ કમી, સરનામા ફેરફાર સહિતના તમામ સુધારાઓની ચોકસાઈપૂર્ણ ડેટા એન્ટ્રી થાય તેની ખાસ કાળજી લઇ ભૂલ વગરની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે તેના પર ભાર મુકયો હતો.

દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે મતદારોની સંખ્યા વધતી હોય નવા મતદાન મથકોની યાદી તૈયાર કરી તેની દરખાસ્ત તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી મંગાવી છે.એક સપ્તાહમાં નવા મતદાન મથકોની યાદી રાજ્ય ચૂંટણી પંચને મળી જાય તે માટે તમામ વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચે એક મતદાન મથક દીઠ ગ્રામ્યમાં 1000થી 1200 અને સિટી વિસ્તારમાં 1200 થી 1400 મતદારોને સમાવવામાં આવે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવાનું જણાવ્યુ્ં હોવાનું ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી પંચના સુત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે વિજળી સુધારણા બિલ પાછું ખેંચવા ખેડૂતોની માંગ
Next Article ઇઝરાયેલ એરોફોર્સના હવાઈ હુમલામાં સિરિયામાં એક સૈનિકનું મોત, ત્રણ ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up