By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મગદલ્લા તાપી બ્રિજ નજીક ટેમ્પો ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મગદલ્લા તાપી બ્રિજ નજીક ટેમ્પો ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ
GeneralSurat

મગદલ્લા તાપી બ્રિજ નજીક ટેમ્પો ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ

HM News
Last updated: 29/06/2022 7:41 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : તા.29 જુન 2022,બુધવાર : સચિન-હજીરા રોડ પર મગદલ્લા તાપી બ્રિજ ઉતરતી વખતે અચાનક યુ-ટર્ન લેનાર થ્રી વ્હીલ ટેમ્પો ચાલકને બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની વચ્ચેના ક્રેશ બેરીયર તોડી ડિવાઇડર પર ચઢી જતા અંદાજે 58 મીટરના મેટલ બીમ કેશ બેરીયર તોડી નાંખ્યા હતા.

સચિન-હજીરા રોડ પર મગદલ્લા તાપી બ્રિજ પરથી ટ્રક નં.જીજે-5 એસપી-7200 ગત બપોરે હજીરા તરફ જઇ રહી હતી.ત્યારે મગદલ્લા તાપી બ્રિજ હજીરા તરફ જવાના નાકા પર ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપ પાસેથી એક થ્રી વ્હીલ ટેમ્પોના ચાલકે અચાનક યુ ટર્ન લીધો હતો.જેથી ટેમ્પો ચાલકને બચાવવા માટે ટ્રક ચાલક અજય ગુણવંત પાટીલ(રહે.147,જય અંબે સોસાયટી,પાંડેસરા)એ અચાનક ટ્રકની બ્રેક મારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રોડની વચ્ચે લગાવેલા ક્રેશ બેરીયર તોડી ડિવાઇડર ઉપર ચઢી જતા અંદાજે 58 મીટરથી વધુ મેટલ બીમ કેશ બેરીયર તોડી નાંખ્યા હતા અને ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ હતી.મેટલ બીમ કેશ બેરીયર તૂટી જતા અંદાજે રૂ.1.74 લાખનું નુકશાન થયું હતું.જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.ઘટના અંગે હાઇવે પેટ્રોલીંગ ઓફિસર અક્ષય કિશોર ઢીમ્મર(ઉ.વ.28 રહે.માછીવાડ ફળીયું,બલેશ્વર,પલસાણા) એ ટ્રક ચાલક વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કનૈયાલાલ હત્યા : હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી : હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Next Article ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડી, પોલીસે કહ્યું- તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યો નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up