By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મધ્ય પ્રદેશ : સીએમ શિવરાજ સિંહના રોડ-શોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ FIR થઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મધ્ય પ્રદેશ : સીએમ શિવરાજ સિંહના રોડ-શોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ FIR થઈ
GeneralNationalPolitics

મધ્ય પ્રદેશ : સીએમ શિવરાજ સિંહના રોડ-શોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ FIR થઈ

HM News
Last updated: 20/10/2020 7:23 AM
HM News
5 years ago
Share
SHARE

ઈન્દોર : મધ્ય પ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના રોડ-શોમાં કોવિડ 19ના નિયમોના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં 3 નવેમ્બરના 28 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.ઈન્દોરના સાન્વર વિસ્તારમાં સોમવારે સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો રોડ શો યોજાયો હતો.

આ રોડ શોને પગલે સ્થાનિક ભાજપ નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોવિડ 19ના નિયોનું કડક પાલન કરવા જણાવાયું હતું અને ફક્ત પાંચ વાહનોને મંજૂરી આપવામાં આવી હતી.સાન્વર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સંતોષ કુમાર દુધીએ જણાવ્યું હતું કે,રિટર્નિંગ ઓફિસર તરફથી મળેલા પત્ર મુજબ રોડ શોમાં 20-25 વાહનો હતા.આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ ઉલ્લંઘ થયું હતું. રોડ શોમાં હાજર કેટલાક શખ્સોએ માસ્ક પણ પહેર્યા નહતા.

ભાજપના સ્થાનિક નેતા દિનેશ ભાવસારે આ રેલી માટે મંજૂરી માગી હતી જેને પગલે તેની વિરુદ્ધ આઈપીસી કલમ 188 હેઠળ સોમવારે રાત્રે એફઆઈઆર દાખલ કરાઈ હતી.મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે અને સાન્વર પણ તૈ પૈકી એક બેઠક છે.આ બેઠક પરથી ભાજપના પાણી પુરવઠા મંત્રી તુલસીરામ સિલાવતની ટક્કર પૂર્વ લોકસભાના સભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર પ્રેમ ચંદ ગુડ્ડુ સામે થશે.

કડોદરામાં છેલ્લા એક વર્ષમાં બે અધિકારીઓ સસ્પેન્ડ થવા પાછળ જવાબદાર બુટલેગરો હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ
પાક.માં બે શીખ વેપારીની હત્યા, હુમલાખોરો આતંકી હોવાની શંકા
બારડોલી : કેળાં પકવતા ખેડૂતોની હાલત કપરી, ત્રણ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ : રાહત પેકેજની માગ કરાય
મોદી પાવરમાં છે ત્યાંસુધી ભારત-પાકિસ્તાનના સંબંધ ન સુધરે : આફ્રિદી
હવે પહેલી ઓકટોબરથી આપને ડ્રાઈવીંગ લાયસન્સ સહિત વાહનના દસ્તાવેજ સાથે નહીં રાખવા પડે!
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં રૂપાણી સરકારે દિવાળી પછી સ્કૂલો ખોલવા મુદ્દે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ?
Next Article આજથી ૩૯૨ તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up