By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો : નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો : નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત
GeneralNational

મસ્જિદમાંથી મૌલવીએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યા બાદ જમ્મુના ડોડામાં પથ્થરમારો : નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી અપાઈ, ઇન્ટરનેટ સેવા સ્થગિત

HM News
Last updated: 10/06/2022 12:04 PM
HM News
4 years ago
Share
SHARE

જમ્મુ અને કાશ્મીરના ડોડા જીલ્લાની એક મસ્જીદમાં મૌલવીએ ઝેરીલું ભાષણ કરતાં હિંદુઓને અપશબ્દો કહ્યા હતા તેમજ નુપુર શર્માને મારી નાખવાની ધમકી આપતાં અહીં કોમી હિંસા ભડકી ઉઠી હતી અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો.જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહમાં સાંપ્રદાયિક તણાવ અને પથ્થરમારો થયા બાદ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો તેમજ હવે સેના પણ ખડકી દેવામાં આવી છે.સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.ક્યાંક પથ્થરમારાના પણ સમાચાર મળ્યા છે.એક મસ્જિદમાંથી મૌલાનાએ ઝેરીલું ભાષણ આપ્યા બાદ તણાવ વધ્યો હતો,મૌલાનાએ નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપી હતી.

ભદ્રવાહમાં પથ્થરમારો ડોડાના ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે.જમ્મુ રેન્જના એડિશનલ ડીજીપી મુકેશ સિંહે ચેતવણી આપી છે કે કાયદો હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પહેલા ભદ્રવાહના એક પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ સર્જાયો હતો. આ મંદિરને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

આ સાથે જ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભદ્રવાહ (ડોડા) અને કિશ્તવાડ જિલ્લામાં ઉશ્કેરણીજનક ભાષણો આપીને તણાવ પેદા
કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક ઘોષણાઓ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં એક મૌલવી હિંદુઓને અપશબ્દો આપીને નૂપુર શર્માનું ગળું કાપી નાંખવાની ધમકી આપતો દેખાય છે.વીડિયોમાં સામે મસ્જિદ દેખાઈ રહી છે અને લોકો તેની અને બાજુના ઘરોની છત પર ઉભા જોવા મળે છે.ઉશ્કેરણીજનક ભાષણ વચ્ચે ભીડ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતી જોવા મળે છે.

વીડિયોમાં મૌલાના કહે છે કે, “ગૌમૂત્ર પીનારા અને ગાયના છાણમાં સ્નાન કરનારાઓની ‘દુનિયામાં હેસિયત જ શું છે? તેમને જે રિસ્ક મળે છે તે આપણી દહેશતના કારણે મળે છે.તેમને જે હવા મળે છે તે આપણી બરકતથી આવે છે.તેમને દરિયામાંથી પાણી મળે તે આપણી બરકતથી મળે છે.નહીં તો તેમનું અસ્તિત્વ જ શું છે?

ગળું કાપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મૌલાના કહે છે, “ભાઈઓ, સમય આપણને માથું કાપવાનું પણ શીખવે છે.તો એ બાબતો ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી આપણી સહિષ્ણુતા જળવાઈ રહે ત્યાં સુધી આપણે મૌન છીએ.જો સહનશીલતાથી બહાર નીકળી આવ્યા તો નૂપુર શર્મા ‘ગંદી’ શું? આશિષ કોહલી ‘કૂતરો’ શું? તેમનું માથું ક્યાંક બીજે મળશે અને ધડ બીજે મળશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘નૂપુર શર્માએ જે કહ્યું છે એ સત્ય છે, ભારતે માફી માંગવાની જરૂર નથી’ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા ડચ સાંસદ
Next Article બારડોલીમાં ગોવિંદાશ્રમ ટ્રસ્ટ દ્વારા 26 હજાર નોટબુકનું વિનામુલ્યે વિતરણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up