By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી પાડી દેવામાં આવી, ઔવેસીને લાગ્યા મરચાં ,કાઢી ભડાશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી પાડી દેવામાં આવી, ઔવેસીને લાગ્યા મરચાં ,કાઢી ભડાશ
GeneralNational

મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી પાડી દેવામાં આવી, ઔવેસીને લાગ્યા મરચાં ,કાઢી ભડાશ

HM News
Last updated: 30/09/2020 11:41 AM
HM News
5 years ago
Share
SHARE

હૈદ્રાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં આજે કોર્ટે આપેલા ચુકાદા બાદ ભડકી ઉઠ્યા છે.ઓવૈસીએ કહ્યું હતું કે, આજે અદાલતના ઈતિહાસનો કાળો દિવસ છે. જો મસ્જિદ તોડવાનુ કાવતરું નહોતું તો શું જાદૂથી મસ્જિદ પાડી દેવામાં આવી હતી.હું એક ભારતીય મુસ્લિમ તરીકે આજે અપમાન,શરમ અને અસહાયતા મહેસૂસ કરી રહ્યો છું.આ જ પ્રકારની લાગણી મને જ્યારે બાબરી મસ્જિદ તુટી ત્યારે થઈ હતી.

કોર્ટમાં ચુકાદા બાદ જય શ્રી રામના નારા પણ લાગ્યા

ઓવૈસીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને અપીલ કરી છે કે,આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે.ઉલ્લેખનીય છે કે,સીબીઆઈની કોર્ટે આ મામલામાં 32 આરોપીઓને છોડી મુક્યા છે.કોર્ટે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા કેટલાક પૂરાવાને પણ માનવાનો ઈનકાર કરી દીધો છે.કોર્ટે ચુકાદો આપ્યા બાદ આરોપીઓ અને તેમના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.કોર્ટમાં ચુકાદા બાદ જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા.

ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ લલ્લુ સિંહ પણ કોર્ટમાં પહોંચ્યા હતા

બાબરી મસ્જિદ કેસમાં નિર્ણય સાંભળવા માટે સાધ્વી ઋૃતમ્ભરા,પવન પાંડેય,રામજી ગુપ્તા,વિનય કટિયાર પણ સીબીઆઈ કોર્ટ પહોંચ્યા હતા.સાથે સાથે રામ વિલાસ વંદાતી અને કૈસરગંજ ભાજપા સાંસદ બૃજ ભૂષણ સિંહ પર કોર્ટ પર હાજર રહ્યા હતા.ફૈઝાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ લલ્લુ સિંહ પણ કોર્ટમાં પહોંચ્યા હતા.

આ મામલામાં 32 આરોપીઓને નિર્દોષ છોડાયા

લાલકૃષ્ણ અડવાણી,મુરલી મનોહર જોશી,મહંત નૃત્ય ગોપાલદાસ,કલ્યાણ સિંહ,ઉમા ભારતી,વિનય કટિયાર,સાધ્વી ઋતાંભરા,રામ વિલાસ વેદાંતી,ધરમદાસ,સતિષ પ્રધાન,ચંપત રાય,પવનકુમાર પાંડેય,બ્રજ ભૂષણસિંહ,જય ભગવાન ગોયલ,મહારાજ સ્વામી સાક્ષી,રામચંદ્ર ખત્રી,અમન નાથ ગોયલ,સંતોષ દુબે,પ્રકાશ શર્મા, જયભાનસિંહ પવાયા,વિનયકુમાર રાય,લલ્લુ સિંહ,ઓમપ્રકાશ પાંડે,કમલેશ ત્રિપાઠી ઉર્ફે સતી દુબે,ગાંધી યાદવ,ધર્મેન્દ્રસિંહ ગુર્જર,રામજી ગુપ્તા,વિજય બહાદુરસિંહ, નવીન ભાઈ શુક્લા,આચાર્ય ધર્મેન્દ્ર દેવ,સુધીર કક્કર અને રવિન્દ્ર નાથ શ્રીવાસ્તવ સહિતના નામો હતા.17 લોકોના મોત થતાં હાલમાં 32 લોકોના નામ આરોપી તરીકે હતા. જે તમામને નિર્દોષ છોડી મુકાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 1 ઓક્ટોબરથી બદલાતા આ નિયમો અંગે જાણો લો, આપના ખર્ચ પર સીધી થશે અસર
Next Article આર્મેનિયા વિરુદ્ધ અઝરબૈજાન લડાઈમાં રશિયા અને પાકિસ્તાન પણ કૂદ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up