By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
GeneralGujarat NowSaurashtra

મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા

HM News
Last updated: 06/01/2021 6:36 AM
HM News
5 years ago
Share
SHARE

ભાવનગર જિલ્લામાં જ્યારથી યુવા એએસપી સફીન હસને ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જિલ્લા ના પોલીસતંત્ર માં જાણે સંચાર આવી ગયો છે એક યુવા પોલીસવડા તરીકે તેઓ ની જબરદસ્ત સરાહના થઈ રહી છે,સતત પેટ્રોલીંગ માં રહીને તેઓ છેવાડે આવેલા વિસ્તારમાં પણ જાતેજ વિઝીટ કરી પોલીસ તંત્ર ને ખડે પગે રાખી રહ્યા છે તેઓ યંગ જનરેશનના હોય દરેક વાતને સહજતાથી લઈ એકતા ની મિશાલ અને ભાઈચારાની લાગણી ઉભી કરી રહ્યા છે અને સૌ ભારત માતાના સંતાનનો સંદેશ આપી રહ્યા છે ત્યારે તેઓ ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલ પ્રખ્યાત યાત્રાધામ એવા ભગુડા સ્થિત મોગલ માતાજીના ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા અને માતાજી ના દર્શન નો લાભ લઇ માં ની આરતી ઉતારી આર્શિવાદ મેળવ્યા હતા અને પ્રસાદી નો લાભ લીધો હતો.મંદિર ના ટ્રસ્ટી માયા ભાઈ એ તેઓ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે પોલીસવડા સફીન હસને જણાવ્યું કે તેઓ મોગલ માતાજી માં ખુબજ શ્રદ્ધા ધરાવે છે અને દર્શન કરવાની ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં સૌથી નાની ઉંમરે આઇપીએસ બનનાર પોલીસ અધિકારી છે સફીન હસન.સફિનના પિતા મુસ્તુફા હસન ઇલેક્ટ્રિશિયન હતા.માતા નસીમબેન રત્નકલાકાર,સામાન્ય પરિવારમાં જન્મેલા સફિનનું એક જ લક્ષ્‍ય હતું કે,ઉચ્ચ પોલીસ અધિકારી બનવાનું અને એ સપનું તેણે મહેનત કરી સિદ્ધ કરી બતાવ્યું.સફીન હસન નો જન્મ 21 જૂન 1995 માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ કાણોદર ગામમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.પિતા મુસ્તુફા હસન ઇલેક્ટ્રિશિયન હતા અને માતા નસીમબેન હસન રત્ન કલાકાર,પતિ પત્ની બંને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.સફિન હસન ભણવામાં ખૂબ હોશિયાર,તેણે પ્રાથમિકથી 12 ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં
પૂર્ણ કર્યો હતો.તેમજ કોલેજ પૂરી કર્યા બાદ 2018માં gpscની પરીક્ષામાં 34 મો રેન્ક અને upsc ની પરીક્ષામાં 570 મો રેન્ક મેળવ્યો છે.

સફીન હસનને હોર્સ રાઇડિંગ અને બેડમિંટન રમવાનો ખૂબ શોખ છે,અને ભણવામાં પહેલેથી જ હોશિયાર હતા.તેને ઉચ્ચ પોલીસ અધિકારી બનવું હતું,એટલે ખૂબ જ મહેનત કરી gpsc અને upsc ની પરીક્ષા પ્રથમ વારમાં જ ઉત્તીર્ણ કરી.જે માટે ગામના જ હુસેનભાઇ પોલરા નામના બિલ્ડરે કોઈપણ જાતના સંબંધ નહોતા છતાં સફિન હસનને આર્થિક મદદ કરી હતી.સફિન હસનનું આઇપીએસ બન્યા બાદ પ્રથમ પોસ્ટિંગ જામનગરમાં થયું હતું.જ્યાં પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી હૈદરાબાદ ટ્રેનિંગ સેન્ટરમાં ગયા હતા,ત્યાંથી સીધા ભાવનગરમાં એ.એસ.પી તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી અભ્યાસ પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા માટે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યું હતું.જેમાં વિદ્યાર્થીઓને તેઓ ઈંગ્લીશનું ટ્યુશન કરાવતા હતા.સાથે પાલનપુરમાં આવેલી ઝૂપડપટ્ટીના બાળકો માટે ખાસ પ્રોજેક્ટ નિર્માણ નામની એનજીઓ ચાલુ કરી હતી. જેના થકી તેઓ ઝૂપડપટ્ટીના બાળકોને પણ અભ્યાસ કરાવતા હતા. IPS અધિકારી હોવા છતા પણ તે ખુબ જ સહૃદયી વ્યક્તિત્વ ધરાવે છે.સામાન્યમાં સામાન્ય વ્યક્તિની વાત અને ફરિયાદ સાંભળીને તેનો ઉકેલ લાવવા અને ન્યાય થાય તેવો પ્રયાસ કરે છે.ભાવનગરમાં તેઓ હાલ ખુબજ લોકપ્રિય બન્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચાલુ લગ્નએ વરરાજો ભાગી ગયો અને તરત જ મહેમાન બનીને આવેલો કંડકટર બની ગયો વરરાજો!
Next Article કમિશનર મળતા ન હોવાથી MNSના કાર્યકરોનો પરિવહન સેવાના કાર્યક્રમમાં રાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up