By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહાઠગ કિરણ પટેલ મામલે સ્ટેટ IB ઉંઘતી ઝડપાઇ, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મહાઠગ કિરણ પટેલ મામલે સ્ટેટ IB ઉંઘતી ઝડપાઇ, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો
GandhinagarGeneral

મહાઠગ કિરણ પટેલ મામલે સ્ટેટ IB ઉંઘતી ઝડપાઇ, કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો

HM News
Last updated: 21/03/2023 7:49 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર, 21 માર્ચ 2023 મંગળવાર : ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મહાઠગ કિરણ પટેલનો ઉલ્લેખ કર્યો હતો.રાજ્યના પોલીસ વિભાગના આઈબીનું નામ લેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, પીએમઓમાં જોબ કરું છું તેવુ કહીને મહાઠગ કિરણ પટેલ સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો. કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે છતાં રાજ્યનું આઈબી કંઈ કરી ન શક્યું નથી.

રાજ્યની કાયદો-વ્યવસ્થા સામે સવાલ

શૈલેષ પરમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇની ઘટના,આઈએએસ,આઇપીએની જાસૂસી થાય છે,પેપરલીક જેવી ઘટના બને છે,સરકારનો પાયલટ બે વર્ષ સુધી અંગત ઉપયોગ માટે સરકારી વિમાનનો દુરુપયોગ કરે છે.આ સ્થિતિ પરથી લાગે છે કે રાજ્યમાં કાયદો અને સલામતીની સ્થિતિ સારી નથી.

ગૃહ વિભાગના બે એન્જીન, બાતમીદાર અને વહીવટદાર

શૈલેષ પરમારે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જેમ ડબલ એન્જીનની સરકાર છે.તેમ ગૃહ વિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે.ગૃહ વિભાગના પ્રથમ એન્જીન એટલે બાતમીદાર અને બીજું એન્જીન એટલે વહીવટદાર છે.ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી,એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે.રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે.સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાયને અભિનંદન આપું છે.જો કે, નિલિપ્ત રાયની પણ જાસૂસી કરવામાં આવે છે.તે રેડ પાડવા જવાના હોય તે પહેલાં બુટલેગરને રેડની ખબર પડી જાય છે.જે પોલીસ વિભાગ માત્ર શરમજનક બાબત છે.

પોલીસ બે ભાગમાં વહેંચાઈ

પોલીસ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.પોલીસ અને સ્કોડ આમને-સામને આવી ગઈ છે.વહીવતદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે,તે જ વહીવટદારોને લીધે સ્કોડ રેડ પાડી શકતી નથી.શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યાં હતાં.વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે.વહીવતદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.

9 વર્ષમાં 14322 દૂષ્કર્મના ગુના નોંધાયા

રાજ્યમાં નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે.રાજ્યમાં 2014થી 2022 સુધી રાજ્યમાં 14322 દૂષ્કર્મના ગુના નોંધાયા છે.જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે.રાજ્યના પોલીસ વિભાગમાં 14 હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી.આ ઉપરાંત શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિલ્ડર સવજી પટેલની હત્યા કેસમાં મુંબઈ પોલીસે બિહારના ત્રણ શાર્પ શૂટર સહિત ચારની ધરપકડ કરી
Next Article ધાંગધ્રાના રેન્જ ફોરેસ્ટ ઑફિસર રૂ. 17 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up