By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહાન શાસ્ત્રીય ગાયક,સંગીતકાર,પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઇમાં નિધન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહાન શાસ્ત્રીય ગાયક,સંગીતકાર,પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઇમાં નિધન
GeneralNational

મહાન શાસ્ત્રીય ગાયક,સંગીતકાર,પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું મુંબઇમાં નિધન

HM News
Last updated: 18/01/2021 8:03 AM
HM News
5 years ago
Share
SHARE

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત,ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના કલાકાર, સંગીતકાર પદમ વિભૂષણ ઉસ્માદ ગુલામ મુસ્તફા ખાનનું ગઇકાલે તા.17ના મુંબઇ ખાતે 89 વર્ષની જૈફ વયે નિધન થયું હતું.દંતકથારૂપ બની ગયેલા ઉ.ગુલામ મુસ્તફા ખાનની વિદાયથી શાસ્ત્રીય સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડયો.ઉ.ગુલામ મુસ્તફા ખાનું ગઇકાલે બપોરે 12-37 કલાકે બાંદરા સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. સાંજે તેમના અંતિમ સંસ્કાર સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા ત્યારે પાર્શ્વ ગાયક સોનુ નિગમ, હરિહરન,ભજન સમ્રાટ અનુપ જલોટા સહિત અનેક ગાયક-સંગીતકારો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક તરીકે ટોચનું સ્થાન મેળવી ચૂકેલા ઉ.ગુલામ મુસ્તફા ખાન સાહેબ રામપુર સરસવાન ધરાનાના સંગીતકાર હતા.આઠ વર્ષની ઉંમરે જ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂ કરી હતી અને કાર્યક્રમ એક પછી એક શિખર સર કર્યા હતાં.આ મહાન ગાયક કલાકરને ભારતે પદમશ્રી,પદમભૂષણ તથા પદમવિભૂષણના ખિતાબથી નવાજયા હતા.દેશવિદેશમાં શાસ્ત્રીય સંગીતનો પરચમ લહેવરાવનાર ખાન સાહેબે 70થી વધુ દસ્તાવેજી ફિલ્મોમાં કંઠ આપ્યો હતો.જર્મનીમાં બનેલી ડોક્યુમેન્ટરી ‘રેઇન મેકર’માં તેમણે ‘બૈજુ બાવરા’નું પાત્ર ભજવ્યું હતું.

ખાન સાહેબ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરનાર શિષ્યોમાં હરિહરન,સોનુ નિગમ,એ.આર. રહેમાન વગેરેનો સમાવેશ થાય છે.લતા મંગેશકરે પણ થોડો સમય તાલીમ લીધી હતી. ટોચના પાર્શ્ર્વ ગાયકો આશા ભોંસલે,મન્નાડેએ પણ તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતનું માર્ગદર્શન મેળવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,લતા મંગેશકર,એ.આર.રહેમાન,સોનુ નિગમ વગેરે સહિતના દિગ્ગજોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

જીવન ઝરમર
ગુલામ મુસ્તફા ખાનનો જન્મ 1934માં બદાયુમાં થયો હતો. તેમના પિતાનું નામ વારિસ હુસેનખાન હતું. પિતા સંગીતકલાના ઉસ્તાદ હતા તેથી આઠ વર્ષની ઉંમરમાંજ ગુલામ મુસ્તફાખાન પિતા પાસેથી સંગીત શીખવા લાગ્યા. આ તાલીમમાં સુરનું જ્ઞાન તથા સ્વરસાધના મુખ્ય હતા. આ રીતે સૂરની સુક્ષ્‍મ સમજ તેનામાં સ્પષ્ટ રીતે પ્રગટી હતી. સતત ત્રણ વર્ષ સુધી આ રીતે આરંભનું શિક્ષણ મેળવ્યા બાદ ગુલામ મુસ્તફા તેના પિતાના મોટાભાઇ ફિદા હુસેન ખાન પાસેથી તાલીમ મેળવવા લાગ્યા.આ તાલીમની અવધિ ચાર વર્ષ સુધી ચાલી અને પછી ગાયકીના નિષ્ણાંત ગણાતા નિસાર હુસેનખાન પાસે સતત બાર વર્ષ સુધી ગાયકીની તાલીમ લીધી. હવે તેમાં સંગીતમાં કુશળ કલાકાર બની ગયા હતા.રિયાઝથી કંઠને એવો કેળવ્યો હતો કે એમાંથી નીકળતી સૂરાવલિ, શ્રોતાઓના ચિત્તને સંમોહિત કરતી હતી.સંગીત વિષે તેઓ કેવો અભિપ્રાય ધરાવતા તે જાણવાથી તેમની સંગીત સમજ કેવી ઉન્નત હતી તેનો ખ્યાલ આવશે. તેઓ કહેતા સંગીત ઉપર મને અપાર પ્યાર છે.પછી ભલે ને એ સંગીત, કોઇપણદેશ-વિદેશનું હોય. જે સંગીત આનંદ આપે તે મને ગમે છે.સંગીતના પ્રત્યેક ધરાનાની પોતાની સુંદરતા, વિશેષતા અને નવીનતા હોય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને કહ્યું,.
Next Article રેપિડ બ્લડ ટેસ્ટની શોધ:કોરોનાથી મોતનો કેટલો ખતરો એ તુરંત જાણી શકાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up