By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રઃ કશિશ લાખાણીએ રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રઃ કશિશ લાખાણીએ રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો
GeneralMumbai

મહારાષ્ટ્રઃ કશિશ લાખાણીએ રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો

HM News
Last updated: 26/03/2022 8:07 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 26 માર્ચ 2022, શનિવાર : નવી મુંબઈ સ્થિત કશિશ લાખાણી રોટેટિંગ પઝલ ક્યુબ સોલ્વિંગમાં પ્રતિષ્ઠિત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જીતી છે.કશિશે પોતાની ટીમ સાથે મળીને સમગ્ર વિશ્વ (USA, કતાર,સિંગાપોર,દુબઈ,UK અને ઓસ્ટ્રેલિયા)ના 250થી વધુ સહભાગીઓને હરાવીને ઓનલાઈન એકસાથે ફરતા પઝલ ક્યુબ્સ સોલ્વ કરીને આ રેકોર્ડ સ્થાપ્યો છે.

બોર્ડ રૂમમાં આશરે 50 લોકોની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા થઈ હતી.તમામ સહભાગીઓને 15 રૂમમાં વહેંચી દેવામાં આવ્યા હતા અને દરેક રૂમમાં એક સ્ટુઅર્ડ પણ ફાળવવામાં આવ્યો હતો.ટેક્નિકલ ટીમની સાથે બે સાક્ષીઓ અને બે ટાઈમકીપર પણ રાખવામાં આવ્યા હતા.આખી ઈવેન્ટને પૂર્ણ થતાં 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે યોગ્ય પ્રમાણીકરણ બાદ પ્રતિભાને શોધી કાઢી હતી અને કશિશ લાખાણીને સત્તાવાર માન્યતા આપી હતી.

કશિશે જણાવ્યું કે,વિશ્વ ખિતાબ ઘરે લાવીને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.મેં પ્રેરણા આપવા માટે આ સિદ્ધિ હાંસલ કરી છે.હું ઈચ્છું છું કે,મારા વિદ્યાર્થીઓ કશુંક અમૂલ્ય હાંસલ કરે.

કશિશ અને તેની ટીમ રૂબિક ક્યુબ,મેન્ટલ મેથ,સુડોકુ કેનકેન મેમરી એન્હાન્સમેન્ટ સહિતની અસંખ્ય પ્રવૃત્તિઓમાં સહભાગી બની રહ્યા છે જે મગજને કસવાનું કામ કરે છે.

દેશમાં દર વર્ષે દોઢ લાખ કન્યાઓના થાય છે બાળવિવાહ
વલસાડ કલેક્ટર દ્વારા નવો પરિપત્ર જાહેર : સરકારી કચેરી વિસ્તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ
ફોક્સવેગનના ભૂતપૂર્વ CEO કંપનીને કૌભાંડ બદલ રૂ.93.5 કરોડ ચૂકવશે
થાણે-નવી મુંબઈ બાદ હવે કલ્યાણ ડોંબિવલીના 55 કોર્પોરેટર્સે છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ
વકિલોને માંદગી સહાય પેટે રૂ.૧૫ લાખ ચુકવવા નિર્ણય
Share This Article
Facebook Email Print
Previous Article વાઘ પુતિનને આવ્યો હાર્ટ અટેક, તમામ પ્રયત્નો છતાં ના બચાવી શકી ડૉક્ટરની ટીમ
Next Article વીજચોરીના કેસ દાખલ ન કરવા માગી રૂ. 2.60 લાખની લાંચ, રાજકોટ ACBએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up