By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ
GeneralNational

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ

HM News
Last updated: 07/07/2022 6:03 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.07 જુલાઈ 2022,ગુરૂવાર : હવામાન વિભાગે સાઉથ કોંકણ,ગોવા અને સાઉથ સેન્ટ્રલ મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.બીજી તરફ નોર્થ સેન્ટ્રલ,પૂર્વ વિદર્ભ અને પશ્ચિમી વિદર્ભમાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પૂણે,સતારા અને કોલ્હાપુર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.NDRF અને SDRFની ટીમોને અનેક જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.કોલ્હાપુરની પંચગંગા નદી જોખમના નિશાનથી માત્ર 7 ફૂટ નીચે છે.કોલ્હાપુરના સિરોલ તહસીલમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે,કોલ્હાપુર જિલ્લામાં વર્ષ 2019 અને 2021માં ભયંકર પૂર આવ્યું હતું.

હવામાન વિભાગે જણાવ્યું કે,આગામી ત્રણ દિવસ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પૂણે માટે 7 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે જણાવ્યું કે,છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં ભારે વરસાદ પડ્યો છે.આગામી દિવસોમાં પણ અહીં સારો વરસાદ થશે.આ ઉપરાંત કર્ણાટક,વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી 5 દિવસો સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદ પડી શકે છે.આ ઉપરાંત કર્ણાટકના કિનારાના ક્ષેત્રોમાં પણ વરસાદ પડશે.ગુરૂવારે દિલ્હીમાં ગાજ-વીજ સાથે હળવો વરસાદ પડશે તેથી દિલ્હીમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત
Next Article લાલુપ્રસાદ યાદવની સારવારનો ખર્ચ બિહાર સરકાર ભોગવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up