By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું વાવાઝોડું ‘નિસર્ગ’, ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું વાવાઝોડું ‘નિસર્ગ’, ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
GeneralNational

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું વાવાઝોડું ‘નિસર્ગ’, ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

HM News
Last updated: 03/06/2020 10:34 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ : વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું છે.આ વાવાઝોડું મુંબઇના અલીબાગના કાંઠે અથડાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું કલાકના લગભગ 120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું છે.મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અલીબાગમાં વાવાઝોડા ‘નિસર્ગ’નું લેન્ડફોલ

વાવાઝોડું નિસર્ગ એલિબાગના કાંઠે અથડાયું છે.અલીબાગમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલને પૂર્ણ થવા માટે લગભગ 3 કલાકનો સમય લાગશે.ભારે પવન અને વરસાદ સાથે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.લોકોને ભારે પવન અને વરસાદ વચ્ચે ઘરોમાં રોકાવાની સૂચના આપવામાં આવી રહી છે.તે જ સમયે,તેને દરિયાકાંઠાના વિસ્તારોમાં જતા અટકાવવામાં આવ્યા છે.

બાંદ્રા-વરલી સી લીંક ઉપર અવર – જવર બંધ કરવામાં આવી

તોફાનને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વરલી સી લિંક ઉપર ટ્રાફિક અવરજવર બંધ કરાયો છે મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈ,થાણે,રાયગ,રત્નાગિરિમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.આવી સ્થિતિમાં લોકોને ઘરોમાંથી બહાર ન આવવાની સલાહ આપવામાં આવી છે.

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રો સાથે અથડાયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુંબઈના અલીબાગ કિનારે અથડાયું છે. વાવાઝોડાના કારણે મુંબઈના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ મુંબઈ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

અલીબાગ ખાતે નિસર્ગ વાવાઝોડાનું લેન્ડફોલ

નિસર્ગ વાવાઝોડું અલીબાગ કિનારે અથડાયું તેના કારણે તે ક્ષેત્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે લેન્ડફોલની સમાપ્તિ થતા ત્રણેક કલાક લાગશે તેવી આગાહી કરી છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થઈ ગયા છે તથા લોકોને ઘરમાં જ રહેવાની અને કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

બાંદ્રા-વર્લી સી લિન્ક પર પરિવહન રોકવામાં આવ્યું

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વર્લી સી લિન્ક પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમ તૈનાત કરવામાં આવી છે અને મુંબઈ,થાણે,રાયગઢ,રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે.

દરિયામાં ઉંચી લહેરો ઉઠી

વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી છે અને દરિયા કિનારે બાંધવામાં આવેલા જહાજો પણ હલી રહ્યા છે. વાવાઝોડું અથડાયું તેના પહેલા જ હવામાન વિભાગે હાઈ ટાઈડની અને છ ફૂટના મોજા મુંબઈને ભીંજવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.જોકે લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા.વાવાઝોડાથી જાન-માલનું નુકસાન રોકવા પૂર્વ તૈયારી કરી દેવાઈ હતી અને મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ લોકોને પાર્કમાં કે દરિયા કિનારે ન જવા કહેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં અસર

મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને તેનું ટ્રેલર અત્યારથી ચાલુ થઈ ગયું છે.અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને નવસારી આસપાસના દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠવા લાગી છે.વલસાડ અને નવસારી જિલ્લા પ્રશાસને રાજ્યના તટીય ક્ષેત્રોના 47 જેટલા ગામોના 20,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલુ કરી દીધું છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તીથલનો દરીયો બન્યો તોફાની, ભારે પવન સાથે મોજા ઉછળ્યા
Next Article UNLOCK 1 : લોજિસ્ટિક સેક્ટરે ફરી ઉભા થવા કમર કસી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up