By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રના ધારાસભ્યો તેની મરજીથી નહી પણ બળજબરીપૂર્વક સુરતની હોટલમાં ગોંધી રખાયા છે : આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > મહારાષ્ટ્રના ધારાસભ્યો તેની મરજીથી નહી પણ બળજબરીપૂર્વક સુરતની હોટલમાં ગોંધી રખાયા છે : આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા
GeneralSurat

મહારાષ્ટ્રના ધારાસભ્યો તેની મરજીથી નહી પણ બળજબરીપૂર્વક સુરતની હોટલમાં ગોંધી રખાયા છે : આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા

HM News
Last updated: 21/06/2022 10:48 AM
HM News
3 years ago
Share
SHARE

– ભાજપ કૂટનીતિ અપનાવી ધારાસભ્યો પર પ્રેશર બનાવી રહ્યું છે : આપ

મહારાષ્ટ્રની સરકારમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.શિવસેનાના ધારાસભ્યો સુરતની લા મેરિડિયન હોટલમાં રોકાયા છે.જેને લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, શિવસેનાના ધારાસભ્યોને બળજબરીપૂર્વક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યાં છે.તેઓ પોતાની મરજીથી નહીં પરંતુ ભાજપની કૂટનીતિનો શિકાર બનીને હોટલમાં રહેવા મજબૂર બન્યાં છે.હોટલમાંથી ભાગવાની કોશિષ કરનારા ધારાસભ્યો પર જુલમ કરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

પોલીસનું પણ ધારાસભ્યો પર પ્રેશર

ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ધારાસભ્યોમાંથી અમુક ધારાસભ્યોએ પરત જવાની કોશિષ કરી હતી.તેમાંથી એકને બેભાન કરવા માટેનું ઈન્જેક્શન આપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.જ્યારે અન્ય ધારાસભ્યોને નવસારીથી પોલીસે પરત કર્યા હોવાના ગંભીર આક્ષેપ ગોપાલિ ઈટાલિયાએ લગાવ્યાં હતાં.

ટોર્ચરીંગ થઈ રહ્યુ છે-ઈટાલિયા

શિવસેનાના ધારાસભ્યોને ગોંધી રાખીને તેના પર ટોર્ચરીંગ કરવામાં આવી રહ્યાનું ઉમેરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અમારી પાસે આધારભૂત સુત્રો પાસેથી માહિતી મળી છે.ભાજપ પોતાની સરકાર બનાવવા માટે થઈને ધારાસભ્યો પર ત્રાસ ગુજારી રહ્યું છે.જે ખરેખર ન થવું જોઈએ.સત્તા માટે થઈને ભાજપ દ્વારા આ સમગ્ર ખેલ ખેલવામાં આવી રહ્યો છે.

જનતા કર્ફયુ: વડાપ્રધાન મોદીની અપીલ- કોરોના સામની લડાઈને સફળ બનાવો
લોકડાઉન ક્યારે ખુલશે ? તેની ચર્ચા વચ્ચે એરલાઇન્સ કંપનીઓ દ્વારા ૧ જુનથી શરૂ થતી ફ્લાઇટો માટે બુકીંગનો પ્રારંભ
ગુજરાતીઓ-રાજસ્થાનીઓ વગર મહારાષ્ટ્ર પાયમાલ થઈ જશે : મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારી, શિવસેના ગુસ્સે ભરાયું
બોગસ ડિગ્રી મામલે અમદાવાદ ફાયર વિભાગના 8 અધિકારીઓને શો – કોઝ નોટિસ ફટકારાઈ
જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાના ધારાસભ્યની પત્નીએ પતિ ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી
Next Article પાટીલ ભાઉ અને ફડણવીસનો દોરીસંચાર? : પડદા પાછળ સાથે મળીને ઠાકરે સરકારનો ખેલ પાડ્યો!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up