By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રના નેતાઓ પર EDના પગલાંથી શરદ પવાર ભડક્યા, કેન્દ્ર પર પ્રહાર કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના નેતાઓ પર EDના પગલાંથી શરદ પવાર ભડક્યા, કેન્દ્ર પર પ્રહાર કર્યો
GeneralNationalPolitics

મહારાષ્ટ્રના નેતાઓ પર EDના પગલાંથી શરદ પવાર ભડક્યા, કેન્દ્ર પર પ્રહાર કર્યો

HM News
Last updated: 08/09/2021 8:11 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્રમાં બિન-ભાજપી દળના નેતાઓ વિરુદ્ધ ઈડીની તપાસને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે.શરદ પવારે મંગળવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના વિવિધ નેતાઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી રાજ્ય સરકારના અધિકારોનું અતિક્રમણ કરવું અને રાજકીય વિરોધીઓને હતોત્સાહિત કરવાનો પ્રયાસ છે.ઈડી રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને એસીપી નેતા અનિલ દેશમુખ તેમજ એકનાથ ખડસે વિરુદ્ધ અલગ-અલગ કેસમાં તપાસ કરી રહ્યું છે. કેન્દ્રીય એજન્સીએ ગત સપ્તાહે મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ ભાવના ગવળીના કેટલાક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.

મહારાષ્ટ્રમાં એનસીપી,શિવસેના અને કોંગ્રેસની મહારાષ્ટ્ર અઘાડી પાર્ટી સત્તામાં છે.પવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ઈડી દ્વારા આટલી બધી કાર્યવાહી અંગે ક્યારેય નથી સાંભળ્યું.એક કાર્યવાહી ખડસે સામે ચાલુ છે જ્યારે વધુ એક તપાસ અનિલ દેશમુખ વિરુદ્ધ છે અને ભાવના ગવળીની સામે પણ તપાસ હાથ ધરાઈ છે.આ એજન્સીઓને હથિયાર બનાવીને ઉપયોગ કરીને રાજ્યોના અધિકારોનું અતિક્રમણ તેમજ વિરોધીઓને હતોત્સાહિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ભાવના ગવળઈ સાથે સંકળાયેલા ઠેકાણા પર ઈડીના દરોડા અંગે પૂછતા શરદ પવારે જણાવ્યું કે આ મામલો શૈક્ષણિક સંસ્થાઓનો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે જણાવ્યું કે, જ્યારે આ પ્રકારની સંસ્થાઓ સામે આરોપ ઉઠે છે ત્યારે ચેરિટી કમિશ્નર સામે ફરિયદ દાખલ કરવામાં આવે છે.જો ચેરિટી કમિશ્ન નથી તો રાજ્ય સરકારની એજન્સીને તપાસનો અધિકાર છે,પરંતુ અહીં ડાયરેક્ટ ઈડી સામેલ થયું છે. કોવિડ-19ની ત્રીજી લહેરની સંભાવનાઓ અંગે પૂછતા પવારે જણાવ્યું કે, મે એવા અનેક કાર્યક્રમો જોયા છે જેમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોય છે.પવારે જણાવ્યું કે હું ફક્ત સિમિત લોકો સાથે ઘરની અંદર આયોજીત કાર્યક્રમમાં સામેલ થઈશ.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજકીય પક્ષોને ભીડ એકત્ર કરવાનું ટાળવા માટે આંદોલન,બેઠકો અને અન્ય કાર્યક્રમો પર તાત્કાલિક રોક લગાવવા જણાવ્યું છે.

ભાગવતના નિવેદન અંગે શરદ પવારે કહ્યું- મારા જ્ઞાનમાં વધારો થયો

હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો એક સમાન છે તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કરેલા નિવેદન અંગે પૂછતા શરદ પવારે જણાવ્યું કે, આ વાતથી મારા જ્ઞાનમાં વધારો થયો છે.પાવરે સહકારી ક્ષેત્રમાં ભારતીય રિઝર્વ બેન્કના હસ્તક્ષેપ પર પણ વાંધો વ્યક્ત કર્યો હતો.પવારે વધુમાં ઉમેર્યું કે, સહકારી ઋણદાતાઓ બેન્કિંગ ક્ષેત્રને જમીની સ્તર સુધી પહોંચાડ્યું.આવી બેન્કો બંધ થવી તે સહકારી ક્ષેત્ર ઉપરાંત તેનો લાભ મેળવતા લોકો માટે કણ નુકસાનકારક છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વરાછા ડી-સ્ટાફ વિરૂધ્ધ વોચમેનને માર મારવાના પ્રકરણમાં ACP ને તપાસ સોંપાઇ
Next Article અમદાવાદમાં IT નું મેગા ઓપરેશન, સમભાવ ગ્રૂપ સહિત 24 એકમો પર વહેલી સવારે દરોડાથી સોપો પડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up