By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રના રાજયપાલના બંદોબસ્ત કાફલાની પોલીસવાનને અકસ્માત નડયો, ૧૮ ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રના રાજયપાલના બંદોબસ્ત કાફલાની પોલીસવાનને અકસ્માત નડયો, ૧૮ ઘાયલ
GeneralGujarat Now

મહારાષ્ટ્રના રાજયપાલના બંદોબસ્ત કાફલાની પોલીસવાનને અકસ્માત નડયો, ૧૮ ઘાયલ

HM News
Last updated: 21/02/2020 4:48 PM
HM News
5 years ago
Share
SHARE

નવાપુર,તા.૨૧
ગુજરાત રાજ્યના અડીને આવેલા નંદુરબાર જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બે દિવસનો પ્રવાસ માટે નંદુરબાર જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં.નંદુરબાર-તળોદા રસ્તા ઉપર ધડગાવથી નંદુરબાર જતા સમયે નંદુરબાર શહેર નજીક પોલીસ ગાડી બેકાબૂ થઈ જતાં પોલીસ ગાડી રસ્તાના નીચે ઉતરી જતાં ઝાડ સાથે જોરદાર ટક્કર મારી હતી જેમાં નાશિક જિલ્લા પોલીસના ૧૮ કર્મચારીઓ સવાર હતા. જેમને ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
નંદુરબાર જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી બે દિવસ માટે આવ્યાં હતાં એમના બંદોબસ્ત માટે નાશિક જિલ્લાના પોલીસ બંદોબસ્ત માટે આવ્યો હતા. પહેલાં દિવસે ધડગાવ તાલુકાના મોલગી ગામમાં બંદોબસ્ત કરીને નંદુરબાર આવી રહ્યા હતાં ત્યારે ચાલકનો પોલીસ વાહન ઉપર નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. ૧૮ પોલીસ ઇજાગ્રસ્ત થયાં છે નંદુરબાર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યા છે.

મોલની લિફ્ટ મધરાતે ખોટકાતા ૯ લોકો અડધો કલાક ફસાયા
મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આપ્યુ રાજીનામુ
ભડકાઉ ભાઈજાન અસદુદ્દીન ઓવૈસીના ઘર પર હુમલો, અજાણ્યા લોકોએ કર્યો પથ્થરમારો
91 ટકા કર્મચારીઓ ફરજ પર પાછાં ફરતાં રાજ્યમાં એસટી સેવાઓ પૂર્વવત બની
અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર,ગલ્લા-લારી સાંજે 7 પછી બંધ કરાવશે
TAGGED:કાફલાની પોલીસવાનને અકસ્માત
Share This Article
Facebook Email Print
Previous Article ધુમ્મસભર્યા વાતાવરણથી સુરત-ભરૂચમાં ઝીરો વિઝિબિલિટી, વાહનચાલકોને ભારે હાલાકી
Next Article મહિલાઓનાં પ્રાઈવેટ પાર્ટ પર યુવકે ખંજવાળ વાળો પાઉડર નાખતા ફરિયાદ નોંધાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up