By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓ બે સપ્તાહમાં જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓ બે સપ્તાહમાં જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
GeneralMumbai

મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓ બે સપ્તાહમાં જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

HM News
Last updated: 05/05/2022 9:09 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારને બે સપ્તાહમાં મહાનગરપાલિકાઓ, નગરપરિષદોની ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે.ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાયા બાદ ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેના આરક્ષણ સંબંધી મુદ્દાની બંધારણીય યોગ્યતા પર નિર્ણય અપાશે એમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.ઓબીસી માટે ૨૭ ટકા આરક્ષણ ફરી લાગુ કરવાની મહારાષ્ટ્ર રાજ્ય પછાત વ ર્ગ પંચની ભલામણનો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યાના એક સપ્તાહ બાદ જ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ખાનવિલકરે મુંબઈ મહાનગર પાલિકા સહિતની પાલિકાઓ માટે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ભલામણ પર અમલ કરવાનું ટાળવા અને તમામ પ્રસ્તાવિત ઓબીસી આરક્ષિત બેઠકોને સામાન્ય કેટેગરીમાં રાખીને વિના વિલંબે જૂની વોર્ડ રચના અનુસાર ચૂંટણીપ્રક્રિયા જાહેર કરવાનો આદેશ આપ્યો છે.મુંબઈ, પુણે, થાણે અને નાશિક જેવી મહત્ત્વની મહાનગરપાલિકાઓના સભ્યોની ચૂંટણી સ્થાનિક સંસ્થા ચૂંટણી મારફત કરવામાં આવે છે.રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવીને જણાવ્યું હતું કે આ ચૂંટણીઓ માટે તૈયારી કરવા માટે જૂન સુધીનો સમય લાગી જશે, અને ત્યાં સુધીમા ંચોમાસુ ચાલુ થઈ ગયું હશે અને ચોમાસામાં અન્ય પડકારોને લીધે ચૂંટણીઓ હાથ ધરી શકાતી નથી.

વોર્ડના સીમાંકન માટેની સત્તા રાજ્ય સરકારને આપતા રાજ્ય વિધાનમંડળના બે ખરડા પર રાજ્ય પાલ ભગતસિંહ કોશ્યારીએ સહી કર્યા બાદ મહારાષ્ટ્રમાં તમામ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણીઓને લઈને અનિશ્ચિતતા ઝળુંબવા લાગી હતી.બંને ખરડાઓ થકી રાજ્ય સરકારને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટેનું સમયપત્રક નક્કી કરવાની સત્તા આપવામાં આવી હતી પણ સુપ્રીમ કોર્ટે આ બદલાવ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે રાજ્યમાં ઓબીસીના સ્ટેટસ પર રિપોર્ટ રજૂ કરવાનો મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો.જોકે માર્ચમાં સપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો અહેવાલ ફગાવીને જણાવ્યું હતું કે આ માહિતી ઈમ્પિરિકલ ડેટા પર આધારિત નથી, પણ રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ઓબીસી આરક્ષણ વિના ચૂંટણી યોજવાથી તેમને હાનિ થશે ખાસ કરીને અનેક કમિટીઓ તેમના રાજકીય અધિકારો જતાવીને આરક્ષણની માગણી કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 12 દિવસના જેલવાસ બાદ આખરે રાણા દંપતીને જામીન
Next Article મનસુખની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ ચુકવ્યા હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up