By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોના લોકોનુ રજિસ્ટ્રેશન કરવા આદેશ, ભાજપે કર્યો વિરોધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોના લોકોનુ રજિસ્ટ્રેશન કરવા આદેશ, ભાજપે કર્યો વિરોધ
GeneralInternational

મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોના લોકોનુ રજિસ્ટ્રેશન કરવા આદેશ, ભાજપે કર્યો વિરોધ

HM News
Last updated: 14/09/2021 11:55 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ,તા.14 સપ્ટેમ્બર : મુંબઈના સાકીનાકા વિસ્તારમાં એક મહિલા પર રેપની ચકચારી ઘટના બાદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ વિવાદાસ્પદ આદેશ આપ્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં અવર જવર કરનારા અન્ય રાજ્યોના લોકોનુ રજિસ્ટ્રેશન કરવામાં આવે અને તેમને રેકોર્ડ રાખવામાં આવે.

બીજી તરફ ભાજપે આ આદેશનો વિરોધ કરીને તેને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અલગ અલગ પ્રકારના ગુનામાં અન્ય રાજ્યોના લોકોના નામ સામે આવ્યા બાદ ઉધ્ધવ ઠાકરેએ ઉપરોક્ત આદેશ આપ્યો છે.રાજ ઠાકરે પણ અગાઉ આ પ્રકારની માંગ કરી ચુકયા હતા.બીજી તરફ ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, મહિલાઓની સુરક્ષા માટે કોઈ પ્રકારનુ સમાધાન કરવામાં નહીં આવે.સાકીનાકા વિસ્તારમાં શુક્રવારે એક મહિલા સાથે ટેમ્પોમાં રેપ કરવામાં આવ્યો હતો અને આ મામલામાં આરોપી યુપીના જોનપુરનો રહેવાસી હોવાનુ સામે આવ્યુ હતુ.રેપ પિડિત મહિલાનુ હોસ્પિટલમાં શનિવારે સારવાર દરમિયાન મોત થયુ હતુ.

નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ફીમાં ૨૫ %ની રાહત યથાવત : શિક્ષણમંત્રી
તબલિગી જમાત સામે દેશભરમાં પ્રચંડ રોષ, કોરોના ફેલાવવાના કાવતરા અંગે નાગરિકોમાં આશંકા
કોરોના થતો હોય તો થાય પણ ટેસ્ટ નહી કરાવીએ કહીને ટોળુ ડોક્ટરો પર તુટી પડ્યુ
પેન્ડોરા પેપર્સમાં ઈન્કમટેકસના પૂર્વ ચીફ કમિશ્નર સહીત બે અધિકારીઓના પણ નામ
કન્ટેમ્પટ ઓફ કોર્ટ : સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્ય વી.ડી ઝાલવાડીયાની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ
Share This Article
Facebook Email Print
Previous Article વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!
Next Article હવે કંગના કોર્ટમાં હાજર ના રહીં તો તેની સામે અરેસ્ટ વોરંટ કાઢીશું, કોર્ટની ચેતવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up