By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રમાં રમાશે આઈપીએલની લીગ મેચો, પ્લેઓફ મેચોની રેસમાં અમદાવાદ સૌથી આગળ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં રમાશે આઈપીએલની લીગ મેચો, પ્લેઓફ મેચોની રેસમાં અમદાવાદ સૌથી આગળ
GeneralNationalSports

મહારાષ્ટ્રમાં રમાશે આઈપીએલની લીગ મેચો, પ્લેઓફ મેચોની રેસમાં અમદાવાદ સૌથી આગળ

HM News
Last updated: 03/02/2022 9:50 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ છે કે,આઈપીએલ 2022ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચો રમાડવામાં આવે તેવી શક્યતા.જોકે આઈપીએલ માટે હજી સુધી વેન્યૂ નક્કી કરવામાં આવ્યા નથી પણ આ વખતે આઈપીએલ ભારતમાં જ રમાડવામાં આવે તેવી શક્યતા છે.

એક સ્પોર્ટસ ચેનલ સાથે ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યુ હતુ કે,આઈપીએલ-2022ની લીગ મેચો મુંબઈ,નવી મુંબઈ અને પૂણેના મેદાનોમાં રમાડાશે.જ્યારે પ્લેઓફ મેચો માટે વેન્યૂ નક્કી નથી થયા પણ આ રેસમાં અમદાવાદ સૌથી આગળ છે.

ગાંગુલીએ કહ્યુ હતુ કે, આ વર્ષે ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવશે અને કોરોનાના કેસ વધતા નથી તો ભારતમાં મેચો યોજાશે.મહારાષ્ટ્રમાં લીગ મેચો રમાડવા માટે અમે વિચારી રહ્યા છે અને પ્લે ઓફ મેચો માટે વેન્યૂ આગામી દિવસોમાં નક્કી કરીશું.

આઈપીએલ 2020 અને 2021 યુએઈમાં યોજાઈ હતી.જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલનુ આયોજન હવે ત્યાં કરવા માટે ઉત્સુક એટલા માટે નથી કે,સાંજની મેચોમાં ત્યાંના મેદાનો પર ઝાકળ બહુ પડે છે અને તેના કારણે ટોસનુ મહત્વ વધી જાય છે.ટી-20 વર્લ્ડકપમાં પણ ટોસ જીતનાર ટીમો જ મોટાભાગની મેચો જીતી હતી.

ભારતીય બોર્ડ પ્લાન બીના ભાગરુપે જો ભારતમાં આઈપીએલ ના યોજી શકાય તો દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવા માટે વિચારી રહ્યુ છે.આ પહેલા આઈપીએલની એક સિઝન સાઉથ આફ્રિકામાં રમાઈ હતી.સાઉથ આફ્રિકા આઈપીએલની યજમાની કરવા માટે ઉત્સુક પણ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માલેગાંવ બ્લાસ્ટ કેસ : વધુ એક સાક્ષી ફરી ગયો અને કહ્યુ કે, પોલીસે આરએસએસના નેતાઓના નામ આપવા મજબૂર કર્યો
Next Article ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં NIA પણ જોડાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up