By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું
GeneralSurat

મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું

HM News
Last updated: 23/06/2022 7:22 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : મહારાષ્ટ્રની શિવસેના સરકારના બળવાખોર ધારાસભ્યોને હોટલ થી બસમાં એરપોર્ટ લઈ જવાયા ત્યારે મધ્યરાત્રીએ એરપોર્ટ ધમધમી ઉઠયું હતું.શિવસેનાના 36 અને સાત અપક્ષ ધારાસભ્યો એરપોર્ટ પર પહોંચતા સુરત પોલીસને રાહત થઈ હતી.સુરત ડુમ્મસ રોડ પર આવેલી હોટેલમાં રોકાયેલા મહારાષ્ટ્ર સરકારના 41 ધારાસભ્યોને લઈને ત્રણ બસ એરપોર્ટ પહોંચી ત્યારે ભારે ડ્રામા થયા હતા.રાત્રિના અઢી વાગ્યે બસ એરપોર્ટ પર પહોંચતા સુરત એરપોર્ટ ધમધમી ઉઠયું હતું.ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં બળવાખોર ધારાસભ્યો પાસે જવામાં મીડિયાની સફળતા મળી હતી.બળવાખોર ધારાસભ્યો માંથી કેટલાક ધારાસભ્યોએ મીડિયા સાથે તૂટક વાત કરી હતી.મોટાભાગના સભ્યોએ કહ્યું હતું કે અમે સાચા શિવસૈનિક છીએ.અમારે ભાજપ સાથે સહકાર બનાવી છે અમે શિવસેના છોડી નથી.

જોકે પોલીસ તેમને કોર્ડન કરીને લઈ જતી હોવાથી વધુ વાત તેમને સાથે થઈ શકી ન હતી.ગઇકાલે મોડી રાત્રે ધારાસભ્યો સુરત આવ્યા બાદ આજે સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો.તમામ 41 ધારાસભ્યોને પ્લેન મારફત ગુવાહાટી લઇ જવાતા દિવસ દરમિયાન એક્શનમાં રહેલી સુરત પોલીસને પણ રાહત થઇ હતી.સુરતમાં થયેલી આ રાજકીય ઉથલપાથલ માત્ર મહારાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ પુરા દેશના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ હતી.એવું કહેવાય રહ્યું છે કે બે માસ જેટલા સમયથી ઓપરેશન કમળનું કામ ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.ગુજરાત ભાજપ પ્રમુખે તદ્દન ગુપ્તતાથી અને સફળતાથી આ ઓપરેશન પાર પાડ્યું હોવાથી ભાજપના રાજકારણમાં તેમનું કદ હવે વધુ મોટું થઈ રહ્યું છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બેગમવાડી હરિઓમ માર્કેટની દુકાન બે વખત વેચી જમીન દલાલ સાથે ઠગાઈ
Next Article મહારાષ્ટ્રના ધારાસભ્ય લઈ જતી બસને મધ્યરાત્રીએ અટકાવવાનો કોંગ્રેસનો પ્રયાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up