By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્ર : પોલીસકર્મીને માર મારવાના મામલે પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની જેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર : પોલીસકર્મીને માર મારવાના મામલે પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની જેલ
GeneralNational

મહારાષ્ટ્ર : પોલીસકર્મીને માર મારવાના મામલે પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની જેલ

HM News
Last updated: 16/10/2020 7:13 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ : સ્થાનિક કોર્ટે પોલીસ કર્મચારીને માર મારવાના આઠ વર્ષ જુના કેસમાં મહારાષ્ટ્રના પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની કેદ અને 15,500 રૂપિયા દંડની સજા સંભળાવી છે. જિલ્લા અને સેશન્સ કોર્ટે ગુરુવારે આ કેસમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાનના ડ્રાઇવર સહિત અન્ય ત્રણ લોકોને દોષી ઠેરવ્યા અને ત્રણ મહિનાની સખત કેદની સજા ફટકારી છે.

ન્યાયાધીશ ઉર્મિલા જોશીએ પણ પ્રત્યેકને રૂપિયા 15,500નો દંડ ફટકાર્યો છે.કોર્ટે કહ્યું કે,કોંગ્રેસના નેતા યશોમતિ ઠાકુર અને અન્ય ત્રણ લોકો દ્વારા જો દંડ નહીં ભરવામાં આવે તો તેઓને એક મહિનાની વધારાની સજા ભોગવવી પડશે.ન્યાયાધીશ જોશીએ પ્રધાન યશોમતિ ઠાકુર,તેના ડ્રાઇવર અને બે કામદારોને વન-વે લેન પર વાહન રોકવા બદલ પોલીસકર્મીને માર મારવાનો દોષી ઠેરવ્યો હતો.

ફરિયાદ મુજબ,આ ઘટના અમરાવતી જિલ્લાના રાજાપેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનાભટ્ટી વિસ્તારમાં 24 માર્ચ, 2012 ના રોજ સાંજના ચાર વાગ્યે બની હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સોસાયટીમાં માતાજીની સ્થાપના કરી આરતી-પૂજા પોલીસની મંજૂરી લીધા વિના કરી શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય
Next Article અંગ્રેજી મિડિયાએ પ્રગટ કરેલો ખાસ લેખ : મનમોહન સિંઘ મૌનીબાબા હતા તો તમે કેમ બોલતા નથી ?, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરાયેલો સવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up