By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્ર ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 તાજા જન્મેલા બાળકોના કરુણ મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 તાજા જન્મેલા બાળકોના કરુણ મોત
GeneralNational

મહારાષ્ટ્ર ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 તાજા જન્મેલા બાળકોના કરુણ મોત

HM News
Last updated: 09/01/2021 8:50 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારની રાતે આગ લાગવાથી સિક ન્યૂર્બોર્ન કેર યૂનિટમાં હાજર 10 નવજાત બાળકોના મોત થયા હતા.મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં જાણકારી મળી છે.તેના જણાવ્યાનુંસાર 3 નવજાત બાળકોના આગમાં ભડથૂ થવાથી મોત થયા છે જ્યારે સાતના શ્વાસ રુંધાવાથી મોત થયા છે.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ સમગ્ર ઘટનની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ મામલામાં કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે.તેમણે કહ્યું કે પ્રત્યેક મૃતક શીશુના પરિવારના સભ્યોને 5 લાખ રુપિયા વળતર આપવામાં આવે છે.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિલમાં આગ લાગવાથી 10 નવજાતોના મોત પર દુઃખ વ્યક્ત કરતા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે આગ લાગ્યા બાદ મેડિકલ સ્ટાફના ન્યૂબોર્ન કેર યુનિટ બોર્ડની તમામ બારીઓ અને દરવાજા ખોલી દિધા અને શિશુઓને બાજુના વોર્ડમાં સ્થાનાંતરિત કરી દીધા છે. જોકે તે 17માંથી 10 બાળકોને બચાવી શકાયા નથી.

પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા

મંત્રીએ કહ્યું ડ્યૂટી પર હાજર ચિકિત્સાકર્મીઓએ નવજાત સઘન દેખરેખ યુનિટની બારીઓ અને દરવાજા ખોલી દીધા અને શિશુઓની સાથે રહેલા વોર્ડમાં ટ્રાન્સફર કરી દીધા.પરંતુ તે 10 શિશુઓનો જીવ ન બચાવી શક્યા.

જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મૃત દેહોના અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને છોડવામાં નહીં આવે. વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે આ ઘટનામાંથી બોધપાઠ લઈ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રયાસો કરીશું.

ગુનેગારોની વિરુદ્ધ કાર્યવાહી થાય

આ તરફ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની લાપરવાહી દાખવનારની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.તેમણે મૃતકોના પરિવારોને સાંત્વના આપી છે.ફડણવીસનું કહેવું છે કે ભંડારા જિલ્લા હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ જેમાં 10 બાળકોએ જીવ ગુમાવ્યો છે.તે બહું દુઃખદ અને હેરાન કરનારું છે.તેણે લખ્યું છે કે દુઃખના સમયે પરિવારની સાથે અમારી સંવેદનાઓ છે.આ મામલે યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને ગુનેગારોની વિરુદ્ધ કડક પગલા ભરાવા જોઈએ.’

સર્વોચ્ચ અદાલતના રાજકીય પક્ષોને નિર્દેશ હોવા છતાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા નેતાઓને આપી ટિકિટ
આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ…!!
પ્રવાસી મજૂરો પર કોંગ્રેસ-ભાજપાનું રાજકારણ : યુપી-રાજસ્થાન બોર્ડર પર કોંગ્રેસે મોકલી પ૦૦ બસો
ટાટા ગ્રુપે ‘એર ઇન્ડિયા’ ખરીદવાની તૈયારી બતાવી
માર્ચ ત્રિમાસિકમાં રહેઠાણ વેચાણમાં 26 ટકાનો ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article હનુમાનજીની પૂજા કરતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિ તો ખોટું થઇ શકે છે
Next Article ભંડારા : 10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ, 5 લાખના વળતરનુ એલાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up