By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્ર મંત્રાલયમાં મળી દારૂની ખાલી બોટલ, રાજ્યએ આપ્યા તપાસના આદેશ, ભાજપે સાધ્યુ નિશાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર મંત્રાલયમાં મળી દારૂની ખાલી બોટલ, રાજ્યએ આપ્યા તપાસના આદેશ, ભાજપે સાધ્યુ નિશાન
GeneralNationalPolitics

મહારાષ્ટ્ર મંત્રાલયમાં મળી દારૂની ખાલી બોટલ, રાજ્યએ આપ્યા તપાસના આદેશ, ભાજપે સાધ્યુ નિશાન

HM News
Last updated: 11/08/2021 6:14 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ, તા. 10 ઓગસ્ટ : મહારાષ્ટ્રના મંત્રાલય પરિસરના ગ્રાઉન્ડ ફ્લોરમાં દારૂની કેટલીક ખાલી બોટલ મળવાનો મુદ્દો સામે આવ્યો છે.ગ્રાઉન્ડ ફ્લોર પર જે સ્થળે આ બોટલ મળી તેની પાસે જ મુખ્યમંત્રી,મંત્રીઓ,મુખ્ય સચિવ તેમજ અન્ય અધિકારીઓના રૂમ છે.ઘટનાની ગંભીરતાને જોતા ઉદ્ધવ સરકારે તપાસના આદેશ આપ્યા છે.ભાજપે ઉદ્ધવ સરકાર પર દારૂના વેપારીઓ પ્રત્યે નરમ વલણનો આરોપ લગાવતા નિશાન સાધ્યુ છે.

દારૂની આ ખાલી બોટલો કેન્ટીન તરફ જનારા ચઢાણના ગ્રાઉન્ડ ફ્લોર પર મળી છે.આનાથી મંત્રાલયની સુરક્ષા વ્યવસ્થામાં ખામીને લઈને પ્રશ્ન થઈ રહ્યા છે.ઘટનાને લઈને રાજ્યના સામાન્ય વહીવટીતંત્ર રાજ્યમંત્રીએ આશંકા વ્યક્ત કરી કે મંત્રાલયમાં ચાલી રહેલા કેટલાક નિર્માણ કાર્ય કરનારા કોન્ટ્રેક્ટર અથવા શ્રમિકોની આમાં ભૂમિકા થઈ શકે છે.તેમણે કહ્યુ કે આની માહિતી રાજ્યના ગૃહ મંત્રી આપશે.મામલાની વિસ્તૃત તપાસ કરાવવામાં આવશે અને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
દારૂના વેપારીઓ પ્રત્યે સરકાર નરમ: ભાજપ

મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તાએ આ ઘટનાને લઈને શિવસેના સરકાર પર નિશાન સાધ્યુ છે.તેમણે કહ્યુ કે દારૂ વેપારીઓ પ્રત્યે રાજ્ય સરકારનુ નરમ વલણ સૌ જાણે છે.મંત્રાલયમાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલ મળવાની ઘટના સામે આવી છે.ભાજપ નેતાએ કહ્યુ કે ભાજપ સરકારે પૂર્વી મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દારૂ વિતરણ પર રોક લગાવી દીધી હતી,પરંતુ આ સરકારે આવતા જ તે નિર્ણયને પાછા લઈ લીધા.કોરોના લોકડાઉન દરમિયાન પણ રાજ્ય સરકારે દારૂની દુકાન,અન્ય દુકાન માટે રાહત આપ્યા પહેલા જ ખોલવાની પરવાનગી આપી દીધી હતી.

ઇઝરાયલમાં કોરોનાનાં કેસો વધતા જ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા યુવાનો, PMનાં ઘરનાં રસ્તા બંધ
RILને FY21 પહેલાં ઋણમુક્ત કરવાના પ્રયાસને બજાર વધાવશે
રાજપીપળા નજીક મહારાષ્ટ્રની કારનો ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત: ચારના ઘટનાસ્થળે મોત
ટ્રાફિક પોલીસનું વિચિત્ર કારસ્તાન,બાઈક સવાર સાથે બાઈક ઉપાડી ટોવિંગની ગાડીમાં મુકી દીધું
લૂંટના કેસમાં 23 વર્ષથી વોન્ટેડ ગેંગસ્ટર અમર નાઈકનો સાથી પુણેથી પકડાયો
Share This Article
Facebook Email Print
Previous Article IAS ટીના ડાબી અને અતહર ખાનની લવ સ્ટોરીનો ધ એન્ડ, તલાક પર કોર્ટની મહોર
Next Article મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગેરલાયક ઠેરવવાની નોટિસ પર હાઇકોર્ટનો સ્ટે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up