By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ટળી હાલ કોઈ ધારાસભ્ય ગેરલાયક નહીં ઠરે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ટળી હાલ કોઈ ધારાસભ્ય ગેરલાયક નહીં ઠરે
GeneralMumbai

મહારાષ્ટ્ર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી ટળી હાલ કોઈ ધારાસભ્ય ગેરલાયક નહીં ઠરે

HM News
Last updated: 12/07/2022 6:54 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મહારાષ્ટ્રમાં વીતેલા મહિનામાં થેયેલી રાજકીય ઉથલપાથલ અંગે વિવિધ તબક્કે થયેલી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે યોજાવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીઓને લિસ્ટ ન કરતાં સુનાવણી ટળી હતી.જોકે,હવે આ સુનાવણી આગળ ના ધપે ત્યાં સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને વ્હીપ ભંગના કિસ્સામાં કોઈ ધારાસભ્યને ગેરલાયક નહીં ઠેરવવા જણાવાયું છે.

આ નિર્ણયથી શિંદે જૂથ દ્વારા ઉદ્ધવ જૂથના ધારાસભ્યો સામે કરાયેલી કરાયેલી અરજીની કાર્યવાહી પણ ટળશે.સુપ્રીમે આ મામલાઓની સુનાવણી માટે બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી યોજવાનું ઠેરવ્યું છે.સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે નહીં ત્યા સુધી શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવતી અરજી પર કોઈ પગલાં નહીં લેવાનો મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર રાહુલ નાર્વેકરને સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે.મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રામનાની બેન્ચે મહારાષ્ટ્ર રાજ્યપાલ વતી સોલિસિટર જનરલ(એસજી)તુષાર મહેતાને જણાવ્યું છે કે આ પ્રકરણ હાલ કોઈ પગલાં લેવા નહીં એમ સ્પીકરને જાણ કરવામાં આવે.ઠાકરે અને શિંદે જૂથે હરીફ જૂથના સભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ કરી છે.

૨૭ જૂને વેકેશન બેન્ચે ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાળેએ બળવાખોર વિધાનસભ્યોને અપાયેલી નોટિસનો જવાબ નોંધાવવાની મુદત ૧૨ જુલાઈ સુધી લંબાવી આપી હતી.કોર્ટે રાજકીય કટોકટી અંગેની અન્ય અરજીઓની સુનાવણી પણ ૧૧ જુલાઈ પર રાખવામાં આવી હતી.જોકે આ પ્રકરણ લિસ્ટ નહીં થતાં વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ આ બાબત રજૂ કરીને તાકીદની લિસ્ટિંગ માગી હતી.

જોકે કોર્ટે જણાવ્યું હતું કે આ અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેન્ચ રચવાની જૂરુર છે અને તેમાં સમય લાગી શકે છે.તેને પગલે સિબ્બલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી ધારાસભ્યો સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ન થવી જોઈએ.સિબ્બલે કહ્યું હતું કે અદાલતે અગાઉ બળવાખોર ધારાસભ્યોને પણ રાહત આપી હતી.તેવી જ રાહત શિંદે જૂથ દ્વારા થયેલી અરજીઓના સંદર્ભમાં ઉદ્ધવ જૂથને મળવી જોઈએ.

કોર્ટે સોલિસિટર જનરલને સ્પીકરને આવી કોઈ કાર્યવાહી આગળ નહીં વધારવા જણાવ્યું હતું.સોલિસિટર જનરલે કહ્યું હતું કે પોતે રાજ્યના રાજ્યપાલ વતી ઉપસ્થિત થયા છે પરંતુ કોર્ટનો નિર્દેશ તેમના મારફતે સ્પીકરને પહોંચાડી દેવાશે.સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચની રચના કરે અને આ અરજીઓ તેની સમક્ષ લિસ્ટ કરે તે પછી સુનાવણી આગળ ધપશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Presidential Election 2022 : ઉદ્ધવ ઠાકરે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન કરે તેવી શક્યતા
Next Article આજે વિરાર-દહાણુ વચ્ચેના પટ્ટામાં અતિભારે વરસાદની આગાહીઃ મુંબઈમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up