By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્ર : રાજભવનના ૧૮ જણને કોરોના, રાજ્યપાલ કોશ્યારી આઇસોલેશનમાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્ર : રાજભવનના ૧૮ જણને કોરોના, રાજ્યપાલ કોશ્યારી આઇસોલેશનમાં
GeneralNational

મહારાષ્ટ્ર : રાજભવનના ૧૮ જણને કોરોના, રાજ્યપાલ કોશ્યારી આઇસોલેશનમાં

HM News
Last updated: 13/07/2020 10:30 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનના ૧૮ કર્મચારીઓને કોરોના થયો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સેફ છે અને તેઓ સાવચેતી માટે પોતાને અન્યોથી અલગ કરીને આઇસોલેશનમાં રહે છે.
ગયા અઠવાડિયે રાજભવનના બે કર્મચારીઓની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.એ પછી ત્યાંના બીજા ૧૦૦ જણની ટેસ્ટ કરવામાં આવી હતી,જેમાંથી ૧૬ જણને કોરોના હોવાનું જણાઈ આવ્યું હતું.જેમને કોરોના હોવાનું જણાઈ આવ્યું છે એમાં રાજભવનના સિનિયર સ્ટાફનો પણ સમાવેશ છે.પાલિકાએ ત્યાર બાદ ઝડપી પગલાં લીધાં હતાં.ગવર્નર ઑફિસ અને સ્ટાફ ક્વૉર્ટર હાલમાં સીલ કરી દેવામાં આવ્યાં છે અને આખા રાજભવનને સૅનિટાઇઝ કરવામાં આવ્યું છે.

ચંદુ મૌર્ય નામના યુવાનને સુંદરી અને હસીના નામની યુવતીઓ સાથે પ્રેમ થતા બંન્ને સાથે કર્યા લગ્ન !
કેનેડાઃ ગમખ્વાર રોડ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ
સુરતના મોટા વરાછામાં ધન્વંતરી રથમાં કૌભાંડ આચરાતાના આક્ષેપ,મહિલાનું ટેસ્ટિંગ કર્યા વગર રિપોર્ટ દર્શાવાતા હોબાળો
અમદાવાદ : કામ હોવાનું બહાનું કરીને પ્રેમિકાના ઘરમાં રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ રંગેહાથ પકડયો
તીસ્તાના મુદ્દે બીજેપી અને કૉન્ગ્રેસ આમને-સામને
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના બેકાબૂ : તેલંગણામાં ઓક્સીજન સિલિન્ડરના ધમધોકાર કાળા બજાર, 1 લાખે વેચાઈ છે એક બોટલ…!
Next Article રાજસ્થાનમાં સત્તાનો ખેલઃ સચિન પાયલટ બોલ્યા- BJPમાં નહિં જોડાઉં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up