By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહિધરપુરાના ફુલના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીની વોન્ટેડ મહિલાની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > મહિધરપુરાના ફુલના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીની વોન્ટેડ મહિલાની ધરપકડ
GeneralSurat

મહિધરપુરાના ફુલના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીની વોન્ટેડ મહિલાની ધરપકડ

HM News
Last updated: 10/06/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરતના મહિધરપુરા વિસ્તારના ફુલના વેપારીને શરીરસુખ માણવાના બ્હાને વેસુ સુડા આવાસમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરી રૂ.1.50 લાખની માંગણી કરી રૂ.20 હજાર પડાવી લેનાર ટોળકીની વોન્ટેડ મહિલાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.મહિધરપુરાના ફુલના વેપારી અજય(ઉ.વ.42)ને ગત જાન્યુઆરી મહિનામાં વ્હોટ્સએપ વિડીયો કોલ કરી અજાણી મહિલાએ શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ ચાર રસ્તા સ્થિત એસ.ડી.જૈન સ્કૂલ પાસે બોલાવી ત્યાંથી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો. જયાં અજય અને યુવતી રૂમમાં જઇ કપડા ઉતાર્યાની ગણતરીની સેકન્ડમાં જ પોલીસના સ્વાંગમાં ત્રણ અજાણ્યા યુવાન રૂમમાં ઘુસી જઇ અજયનો નગ્ન હાલતમાં મોબાઇલમાં વિડીયો ઉતારી રૂમમાં ગોંધી દીધો હતો

ત્રણ પૈકીના એક યુવાને હું ઉમરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ વાળો છું,તે અમારી પર બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે,હવે તેની સાથે કોણ લગ્ન કરશે એમ કહી પોલીસ કેસ કરવાની અને નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.5 લાખની માંગણી કરી હતી.પરંતુ અજયે રૂ.1.50 લાખ આપવાનું કહી તાત્કાલીક રૂ.20 હજાર ચુકવ્યા હતા અને બાકી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવા કહ્યું હતું.આ પ્રકરણમાં પોલીસના બાતમીદાર સુરજ તિવારી સહિત ચાર જણાની ધરપકડ કરી હતી.જયારે ભાગતી ફરતી રૂપાલી ઉર્ફે નેહા ફુલચંદ જગતાપ(ઉ.વ.37 રહે.શુભમ રેસીડન્સી,નવાગામ-ડીંડોલી)ને ઉમરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે હનીટ્રેપ મામલો પોલીસમાં પહોંચ્યો તે પહેલા બાતમીદાર સુરજે એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી લોકરક્ષક અમીત રબારીને રૂ.20 હજારની લાંચ લેતા ઝડપી પાડયો હતો.

રાજ્યમાં હજુ એક અઠવાડિયું ઘણું કપરું : 5 એપ્રિલ સુધી કોરોનાના કેસ વધવાની સંભાવના
સિલ્વાસાની મે.પ્રિન્સ SWR સિસ્ટમ લિ.ની 7.75 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક
રાજ ઠાકરેની ગૂગલી : ઉદ્ધવ જૂથનાં ઉમેદવારની તરફેણમાં ફોર્મ પાછું ખેંચવા ભાજપને અપીલ
રાજકોટ : વાહનમાં પોલીસના લખાણ પાટીયા લગાવતા 7 કર્મચારીને પોલીસ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article સ્વૈચ્છીક નિવૃત સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર અને પુત્રની ધરપકડ
Next Article સચિન GIDCમાં બેંકના ATM સેન્ટરમાં ચપ્પુની અણીએ રૂ. 1.92 લાખની લૂંટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up