Wednesday, April 23, 2025
🌤️ 38.9°C  Surat
Breaking News
TRENDING NEWS

મહિસાગર જિલ્લાના 5 પોલીસ ઇન્સપેકટરની આંતરીક બદલી, જાણો કોની ક્યાં બદલી કરાઇ

Table of Content

મહિસાગર જિલ્લામાં લાંબા સમયથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ ઇન્સપેકટરની આંતરીક બદલીનો જિલ્લા એસ.પી જયદિપસિંહ જાડેજાએ હુકમ કર્યો છે.સાગમટે પાંચ પી.આઇની બદલીનો હુકમ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે.ત્યારે પાંચ પૈકી ત્રણ પી.આઇને પોલીસ સ્ટેશન સહિત વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News