By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહુવા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મહુવા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
GeneralSouth Gujarat

મહુવા પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

HM News
Last updated: 20/04/2022 6:12 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : ​​​મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઈ.અરવિંદભાઈ બુધિયાભાઈ તેમજ ભમરસિંહ સારંગજી નાઓ મહુવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા જે દરમિયાન બાતમી મળી હતી કે મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હાલ મહુવાના તરસાડી ચાર રસ્તા નજીક ઉભો છે જે બાતમી આધારે સ્થળ પરથી દિનેશ સુરેશચંદ્ર સોની ઉ.વ 32 (રહે.સાઈકૃપા સોસાયટી તરસાડી જી.મહુવા )નાઓની અટકાયત કરી હતી દિનેશ સોની બારડોલી રૂરલ તેમજ મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું કબુલ્યું હતું.

મોદી અટક વિવાદમાં બે વર્ષની સજા મુદ્દે રાહુલનું નિવેદન, ‘સત્ય મારા ભગવાન છે’
રાજ્યભરમાં આવેલી પ્રાથમિક શાળાના વર્ગો ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા
રાજીનામું આપ્યા બાદ કમલનાથે કહ્યું- એક મહારાજા અને 22 લાલચુંઓએ સરકાર પાડવાનું કાવતરું રચ્યું
59 એપ પર પ્રતિબંધથી ચીન ધુંઆપુંઆ, મોદી સરકાર બીજો મોટો ઝાટકો આપવાની તૈયારીમાં
પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ : પાકિસ્તાન કહે છે માત્ર 261
Share This Article
Facebook Email Print
Previous Article ડાંગ જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ અને રેલી જાહેરસભા.
Next Article પાકિસ્તાનમાં શરીફ કેબિનેટે શપથ ગ્રહણ કર્યાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up