By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહેસાણા જિલ્લામાં બુટલેગર બેફામ : જેલ સંકુલમાં જ મુક્તિની ઉજવણી!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > મહેસાણા જિલ્લામાં બુટલેગર બેફામ : જેલ સંકુલમાં જ મુક્તિની ઉજવણી!
GeneralNorth Gujarat

મહેસાણા જિલ્લામાં બુટલેગર બેફામ : જેલ સંકુલમાં જ મુક્તિની ઉજવણી!

HM News
Last updated: 27/07/2021 11:24 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોના સંક્રમણના ભય વિના જ બુટલેગરનું ફોલ્ડરિયા દ્વારા સ્વાગત

મહેસાણા : મહેસાણા જિલ્લામાં વિદેશી દારૂના અસામાજિક વ્યવસાય સાથે સંકળાયેલ નામાંકિત બુટલેગરોને હવે પોલીસનો કોઈ ભય રહ્યો ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.કેટલાક સમય અગાઉ મહેસાણા ખાતે આવેલ જિલ્લા જેલમાં દારૂના કેસમાં જામીન પર છુટેલ એક બુટલેગરનું તેના મળતિયાઓએ જેલ પરિસરમાં જ હારતોળા કરી ભવ્ય ઉજવણી કરવાનો ક્રેઝ વધ્યો છે.મહેસાણાની જેલના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જ બુટલેગરનું જેલ મુક્તિનો આનંદ વ્યક્ત કરવા કોરોના સંક્રમણ દરમિયાન મળતીયા એકઠાં થયા હતા.આ ઉજવણીની ઘટના પોલીસની છબી પર લપડાક સમાન સાબીત થઈ રહી છે.

મહેસાણા ખાતે આવેલ જિલ્લા જેલમાં વિદેશી દારૂના ગુનામાં ઝડપાયેલ નામાંકિત બુટલેગર કેટલાક સમય અગાઉ જામીન પર મુક્ત થયો હતો. આ બુટલેગરની જેલ મુક્તિની ઉજવણી કરવામાં આવી હતી.કોરોના મહામારી દરમિયાન પ્રતિબંધિત જેલ કંપાઉન્ડમાં સરકારે જાહેર કરેલ સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવાનું હતું.ત્યારે જ પ્રોહિબીશનના નામાંકિત બુટલેગર જેલ મુક્ત થતાં હારતોળા તેમજ ચાઈનીઝ ફટાકડા ફોડી તેના મળતિયાઓએ ઉજવણી કરી હતી.આ ઉજવણીનો વિડિયો બુટલેગરના ફોલ્ડરોએ સોશિયલ મિડિયા પર મુકી પોલીસને લપડાક આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં પણ તાજેતરમાં બુટલેગરની જેલ મુક્તિ થતાં ફટાકડા ફોડી જશ્ન મનાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી.પરંતુ, મહેસાણા ખાતે જિલ્લા જેલ કંપાઉન્ડમાં જ બુટલેગરની જેલ મુક્તિની ઉજવણી સોશિયલ મિડિયા પર ચમકતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.આ ઉજવણીની ઘટના પોલીસ વડાની કામગીરી પર પાણી ફેરવી રહ્યું તેમ લાગી રહ્યું છે.મહેસાણામાં જેલ મુક્તિની ઉજવણીની પ્રથમ ઘટના મામલે જેલ સત્તાવાળા કે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં બુટલેગરો માટે જેલ સંકુલમાં ઉજવણી કરવાનું સામાન્ય બની ગયું છે.જિલ્લામાં આવી ઘટનાઓથી સામાન્ય પ્રજાના માનસ પર પોલીસ કરતાં બુટલેગરોનું કદ વધ્યું હોય તેવી છાપ પડી રહી છે.

હથિયારો સાથે ફોટા વાયરલ કરી ફેલાવાતો ભય

મહેસાણા જિલ્લામાં કેટલાક બુટલેગરો કે તેમના મળતિયાઓ સોશિયલ મિડીયા પર ચાકુ,તલવાર જેવા ઘાતક હથિયાર તેમજ સંબંધીત લખાણ અને ભયજનક લોગો કે ચિત્રો મુકી લોકોમાં ભય ઉભો કરવામાં આવી રહ્યો છે.આવા તત્વોને ટેકનીકલ સર્વેલન્સની મદદથી શોધી કાઢી પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવે તેવી જરૂરિયાત ઉભી થવા પામી છે.સોશિયલ મિડીયા થકી બેફામ બની જાહેરમાં ભય ફેલાવનાર શખ્સો સામે જિલ્લા પોલીસ વડા લાલ આંખ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : મહિલાઓનું મોંઘવારી પર ગવાયેલું ભજન સોશિયલ મીડિયામાં વાઈરલ
Next Article ડો. રેડ્ડીના પરિણામ અપેક્ષાથી નબળા આવતાં કંપનીના શેરમાં ૧૦%ની નીચલી સર્કિટની નેગેટીવ અસરે ફાર્મા શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up