By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહેસાણા નજીક પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના કરૂણ મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > મહેસાણા નજીક પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના કરૂણ મોત
GeneralNorth Gujarat

મહેસાણા નજીક પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના કરૂણ મોત

HM News
Last updated: 22/12/2020 10:25 AM
HM News
5 years ago
Share
SHARE

મહેસાણા : આજે વહેલી સવારે મહેસાણા તાલુકાના પાંચોટ ખાતે તળાળમાં કાર ખાબકતાં ત્રણ શિક્ષકોના મોત નિપજ્યાં હતાં.ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ હતી.શિક્ષકો પોતાના નિયતક્રમ મુજબ વહેલી સવારે નોકરી પર જઇ રહ્યાં હતાં,ત્યારે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે,પાંચોટ તળાવ પાસે અચાનક જ રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં કારચાલકે કાબુ ગુમાવ્યો હતો.કૂતરાને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી હતી અને ત્રણ શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા.

ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સાથે જ 108ની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.મહેસાણા નજીક પાંચોટ ખાતે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 3 શિક્ષકોના કરૂણ મોત થતા ગમગીની પ્રસરી ગઈ છે.અહીં કાર આગળ શ્વાન વચ્ચે આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર પાંચોટ ના તળાવ માં ખાબકી હતી આ અકસ્માતમાં 1 મહિલા અને 2 પુરૂષના મૃત્યુ પામ્યા છે જેઓ શિક્ષક હોવાનું ખુલ્યું હતું, આ શિક્ષકો રાધનપુર નજીક મોરવાડ જતા હતા.મૃતકો માં મિતાબેન પટેલ રહે,મહેસાણા,વિપુલ ચૌધરી રહે,બાસણા અને આનંદ શ્રીમાળી રહે વિસનગર નો સમાવેશ થાય છે.ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી.બીજી બાજુ જેસીબીની મદદથી કારને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રામ મંદિર માટે દાનની આડમાં 2024 લોકસભા ચૂંટણી માટે પ્રચારની તૈયારી : શિવસેના
Next Article બજેટમાં IT છૂટને રૂ. 10 લાખ કરવા માગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up