By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માંગરોળના હથોડા નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત 16.56 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > માંગરોળના હથોડા નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત 16.56 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
GeneralSouth Gujarat

માંગરોળના હથોડા નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત 16.56 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

HM News
Last updated: 31/05/2021 6:49 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કોસંબા પો સ્ટે વિસ્તારમાંથી સાડા સોળ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોસંબા પોલીસે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની જિલ્લામાં દારૂ જુગાર અને મિલકત સંબંધી ગુન્હા શોધી કાઢવાની ઝુંબેશ અન્વયે વિભાગીય પો.જાડેજાના માર્ગદર્શન સહિત કોસંબા પીઆઈની સીધી દોરવણી હેઠળ કોસંબા પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગમાં હતા.ત્યારે કોસંબા પોલીસના હીમાંશુભાઈ રશ્મિકાંતને મળેલ બાતમી મુજબ હથોડા ગામની સીમમાં સત્યમ ટેક્ષટાઈલ પાર્ક અને વિશ્વા ફુડ પ્રોડક્ટની વચ્ચે આવેલ શોપીંગ સેન્ટરની પાછળ ખુલ્લી જગ્યામાં તા. માંગરોલ, જિ. સુરત ખાતે રેડ કરી તે દરમ્યાન ભારતીય બનાવટનો વિદેશી પરપ્રાંત બનાવટની નાની મોટી વ્હીસ્કી તથા ટીન બીયરની બાટલીઓ નંગ ૬૭૯૨, કિંમત રૂા. ૮,૦૮,૮૦૦ તેમજ અશોક લેલન ટેમ્પો નં. જીજે૦૧ ડીઝેડ ૭૩૦૭ કિંમત રૂા. ૨,૦૦,૦૦૦ અને ટાટા સુપર એસીઈ નં. જીજે૦૫ બીવી ૭૫૭૯ કિંમત રૂા. ૨,૦૦,૦૦૦ તેમજ અર્ટીકા ગાડી નં. જીજે૦૫ આરએ કિંમત રૂા. ૪,૦૦,૦૦૦ અને ફોરચ્યુન કપાસીયા તેલ કાર્ટુન ૪ જેમાં ૫ લીટરવાળા પ્લા. કેન નંગ ૧૬, કિંમત રૂા. ૧૬,૦૦૦ અને તીરૂપતી રાઈસ બ્રેન ઓઈલ કાર્ટુન – ૫ જેમાં એક લીટરવાળા પાઉચ કુલ્લે નંગ ૬૦, કિંમત રૂા. ૧૨,૨૪૦ તથા તિરૂપતી કપાસીયા તેલ કાર્ટુન – ૧ જેમાં ૫ લીટરવાળા પતરાના ડબ્બા નંગ ૬, કિંમત રૂા. ૧૨,૦૦૦ તથા સ્નેક્સ સેવ સમોસાના પેકેટ નંગ ૨૪૦, કિંમત રૂા. ૧૨૦૦, કોર્ન ફીંગર ચીપ્સ પેકેટ નંગ ૨૪૦, કિંમત રૂા. ૧૨૦૦, મેક અપ બોક્ષ પેકેટ નંગ ૧૦૮, કિંમત રૂા. ૫૪૦, ચાઈનીઝ નુડલ્સ સ્નેક્સ પેકેટ નંગ ૭૨ કિંમત રૂા. ૩૬૦, ફ્લેવર મનચ્યુરીયન કોર્ન પેકેટ નંગ ૪૮ કિંમત રૂા. ૨૪૦, આર.સી.બુક, વીમા પોલીસીની નકલ તથા ડ્રાઈવીંગ લાયસન્સ તથા બિલ્ટી મળી કુલ્લે કિંમત રૂા. ૧૬,૫૬,૪૮૮નો મુદ્દામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ચાલક ભાગી છૂટતા તેને વોંટેડ જાહેર કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?
Next Article ઇન્ટમટેક્સ ડિપાર્ટમેન્ટ શરૂ કરશે નવું પોર્ટલ, જાણો ક્યારે શરૂ થશે અને કેવી સુવિધા મળશે.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up