By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માતાની હત્યા કર્યા બાદ યુવાને લોકલ ટ્રેન આગળ પડતુ મુક્યું, બચી ગયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > માતાની હત્યા કર્યા બાદ યુવાને લોકલ ટ્રેન આગળ પડતુ મુક્યું, બચી ગયો
GeneralMumbai

માતાની હત્યા કર્યા બાદ યુવાને લોકલ ટ્રેન આગળ પડતુ મુક્યું, બચી ગયો

HM News
Last updated: 11/07/2022 6:39 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈના મુલુંડમાં શનિવારે એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ માતાની હત્યા કરી હતી.હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યા કરવા માટે લોકલ ટ્રેન સામે ઝંપલાવ્યું દીધુ હતું.જોકે,તે બચી ગયો હતો.પરંતુ ગંભીર ઈજાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર,તેણે હત્યા કર્યા બાદ લોકલ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જણાવી દઈએ કે ઘટના મુલુંડના વર્ધમાનની છે.અહીં શનિવારે સાંજે 40 વર્ષીય માયા પંચાલ નામની મહિલાની લોહીથી લથપથ લાશ તેના ઘરમાં મળી આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર,22 વર્ષીય આરોપી યુવકનું નામ જયેશ પંચાલ છે,જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.હજુ સુધી હત્યાના કારણોનો ખુલાસો થયો નથી.પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતીમાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.મુલુંડ પોલીસે ઘટના સંદર્ભે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.ટ્રેનની સામે કૂદી રહેલા વ્યક્તિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે,જે હૃદયને હચમચાવી નાખે તેવો છે.

અંબાજીમાં થીમપાર્કનું ભૂમિપૂજન થયે છ વર્ષ થયાં : હજુ સુધી પાયો જ નથી નંખાયો!
અદાણી રિન્યૂએબલ એનર્જીમાં $70 અબજનું રોકાણ કરશે
ચીનમાં કોરોનાની સુનામી ? જુલાઈ સુધીમાં 16 લાખ મોતની આંશંકા
એરફોર્સ ટૂંકા અને તીવ્ર યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલ
સોમનાથ મંદિરના 70મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ
Share This Article
Facebook Email Print
Previous Article EPFO ટૂંકમાં કેન્દ્રીય સિસ્ટમથી 73 લાખને પેન્શનનું વિતરણ કરશે
Next Article સ્વદેશી INS વિક્રાંતનું ચોથા તબક્કાનું ટ્રાયલ પણ સફળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up