By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ
GeneralReligious

માતા બ્રહ્મચારિણી ભક્તોની આ મનોકામના પૂરી કરે છે, જાણો નવરાત્રીના બીજા દિવસનું મહત્વ

HM News
Last updated: 27/09/2022 7:51 AM
HM News
3 years ago
Share
SHARE

– ભક્તોએ માતા બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે ગુલાબી અથવા સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા

અમદાવાદ. તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર : આજે 27મી સપ્ટેમ્બર 2022 મંગળવારના રોજ શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો નિયમ છે.બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર.તપનું આચરણ કરનારી દેવીના રૂપમાં ભગવતી દુર્ગાના બીજા સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી પડ્યું.દેવીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી.ભક્તો અને સાધકો દેવી દુર્ગાના તપસ્વી સ્વરૂપની ઉપાસના કરીને અનંત શુભ પરિણામો મેળવે છે.આ વર્ષે 27 સપ્ટેમ્બરે દેવી બ્રહ્મચારિણીના દર્શન થશે.કાશી ખંડમાં દેવીનું સ્થાન દુર્ગા ઘાટ કહેવાય છે.જાણો નવરાત્રિના બીજા દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો-

કઈ મનોકામના પૂરી થાય છે

નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી જાતકને આદિ અને વ્યાધિ રોગોથી મુક્તિ મળે છે.

આજનો શુભ રંગ

માતા બ્રહ્મચારિણીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે.

આજે કયા રંગના વસ્ત્રો પહેરાવા

ભક્તોએ પૂજા કરતી વખતે ગુલાબી અથવા સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા.

આજના દિવસનું મહત્વ

ભગવતી બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી શિવજી પણ પ્રસન્ન થાય છે.યમ,નિયમના બંધનમાંથી મુક્તિ મળે છે.બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે ભગવતીએ તપસ્યા કરી હતી તેથી તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું.

માતા બ્રહ્મચારિણીની વ્રત કથા

માતા બ્રહ્મચારિણીનો જન્મ રાજા હિમાલયના ઘરે થયો હતો.નારદજીની સલાહ પર તેમણે કઠોર તપસ્યા કરી જેથી તેમને તેમના પતિના રૂપમાં ભગવાન શિવ મળી શકે.કઠોર તપસ્યાને લીધે તેમનું નામ બ્રહ્મચારિણી અથવા તપશ્ચરિણી પડ્યું હતું.ભગવાન શિવની પૂજા દરમિયાન તેમએ 1,000 વર્ષ સુધી માત્ર ફળો અને ફૂલો ખાધા અને 100 વર્ષ સુધી માત્ર ઔષધિઓ ખાઈને જીવીત રહ્યા હતા.કઠોર તપસ્યાથી તેનું શરીર ક્ષીણ થઈ ગયું.તેમની તપસ્યા જોઈને તમામ દેવતાઓ,ઋષિમુનિઓ ખૂબ પ્રભાવિત થયા.તેમણે કહ્યું કે, તમારા જેવું કોઈ ન કરી શકે. તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. તમને ભગવાન શિવ પતિના રૂપમાં પ્રાપ્ત થશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PFI પર ફરી એક્શન : 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170ની અટકાયત
Next Article ગૃહપ્રધાન અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો શું છે સંપૂર્ણ કાર્યક્રમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up