By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: માત્ર 5 મિનિટ આવેલા વાવાઝોડાએ કીમને તહેસનહેસ કરી નાખ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > માત્ર 5 મિનિટ આવેલા વાવાઝોડાએ કીમને તહેસનહેસ કરી નાખ્યું
GeneralSouth Gujarat

માત્ર 5 મિનિટ આવેલા વાવાઝોડાએ કીમને તહેસનહેસ કરી નાખ્યું

HM News
Last updated: 23/06/2022 5:01 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરતના ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં આજે તબાહીનો મંજર જોવા મળ્યો.સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અને અચાનક આવેલા ભારે પવને કીમ વિસ્તારના અનેક ઘરોને તહેસ નહેસ કરી નાખ્યા.જાણે કુદરતે તેનો કાળો કહેર બતાવ્યો હોય તેમ માત્ર ૫ મિનિટ જ આવેલા વાવાઝોડાએ કીમ વિસ્તારના રહીશોને જાણે હચ મચાવી દીધા હતા.કીમ વિસ્તારમાં થોડી જ મિનિટો માટે ફૂંકાયેલા ભારે પવને અનેક ઘરોના પતરા ઉડાવી દીધા ત્યારે આ ઘટનામાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત પણ થયાં.અચાનક આવેલા ભારે પવનને કારણે કીમ-કઠોડરા માર્ગ ઉપર અનેક વીજ પોલો પણ ધરસાયી થયાં હતાં.ત્યારે કીમ વિસ્તારમાં વાવાઝોડાને પગલે અનેક સ્થળો પર વૃક્ષો ઘરસાયી થવાની ઘટના પણ સામે આવી હતી.

સુરત જિલ્લામાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ઓલપાડના કીમ વિસ્તારમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.કીમ વિસ્તારમાં વરસાદ સાથે ફૂંકાયેલા પવને લોકોની દશા બગાડી નાખી હતી.અચાનક આવેલા ભારે પવને કીમ ગામના કેટલાય ઘરોને થોડા સમય માટે બેઘર કરી નાખ્યા હતા,ધોધમાર વરસાદ માં જ લોકોના ઘરોના પતરા હવામાં ઉડવા લાગ્યા હતા,કુદરતની આવેલી આ આફતને લઈ કીમ વિસ્તારમાં ભારે નાશ ભાગ મચી હતી.વાવાઝોડાને કારણે કેટલાય લોકો ઇજાગ્રસ્ત પણ થયાં હતાં ત્યારે આ સમગ્ર ઘટનામાં લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે.

‘વેચાયેલો માલ પરત ના લેતા’ : જિજ્ઞોશ મેવાણી
અદાણી ગૃપે તેના કચ્છ કોપર લિ.પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ૠણ ઉભુ કર્યુ
બિહારમાં ભાડાના ગેસ્ટહાઉસમાં ચાલતા નકલી પોલીસ સ્ટેશનમાં જવાનો ઉઘરાવતા હપ્તા : અસલી પોલીસ પણ નકલી ખેલ જોઈ ચોંકી ગઈ..
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજ વિરૃદ્ધ કાર્યકરોનો બળવો,ભાજપના અંડર કવર એજન્ટ હોવાના આક્ષેપ
ટ્રેક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું : ITO પાસે જબરદસ્ત ઘમાસાણ, ખેડૂતોએ તલવારથી કર્યો હુમલો,વાહનોમાં તોડફોડ,પથ્થરમારો ચાલુ : 1 ખેડૂતને ગોળી વાગતાં થયું મોત
Share This Article
Facebook Email Print
Previous Article ચલથાણના લેબર ઇન્ચાર્જ હત્યા પ્રકરણમાં ઘટનાનું રીકન્ટ્રક્શન કરાયું
Next Article સુરત જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું, એક જ દિવસમાં 12 કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up