By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મારા માટે પાર્ટી કરતા ધર્મની રક્ષા વધારે મહત્વપૂર્ણ, સસ્પેન્શનથી નાખુશ T.રાજાનો ભાજપને જવાબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મારા માટે પાર્ટી કરતા ધર્મની રક્ષા વધારે મહત્વપૂર્ણ, સસ્પેન્શનથી નાખુશ T.રાજાનો ભાજપને જવાબ
GeneralNational

મારા માટે પાર્ટી કરતા ધર્મની રક્ષા વધારે મહત્વપૂર્ણ, સસ્પેન્શનથી નાખુશ T.રાજાનો ભાજપને જવાબ

HM News
Last updated: 26/08/2022 9:21 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા 24 ઓગસ્ટ 2022,બુધવાર : હૈદ્રાબાદના ધારાસભ્ય ટી રાજાને ભાજપે સસ્પેન્ડ કરી દીધા બાદ તેમનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે.રાજાએ કહ્યુ છે કે, મેં કશું ખોટુ કર્યુ નથી.મારા માટે પાર્ટીથી વધારે મારા ધર્મની રક્ષા છે.સાથે સાથે તેમણે કહ્યુહ તુ કે, હું પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના વફાદાર સૈનિક તરીકે કામ કરતો રહીશ.

T.રાજાએ પયગંબરને લઈને કરેલી ટિપ્પણીઓનો વિવાદ મુનવ્વર ફારુકીના કોમેડી શોથી થયો હતો.ફારૂકીનો શો 21 ઓગસ્ટે હૈદ્રાબાદમાં થવાનો હતો.રાજાએ ધમકી આપી હતી કે, આ શો રદ નહીં કરાય તો હું ત્યાં જઈને શો રોકાવી દઈશ અને કાર્યક્રમ સ્થળને આગ લગાવી દઈશ.રાજાએ આ માટેનો એક વિડિયો પણ જાહેર કર્યો હતો.દરમિયાન રાજાની વિવાદિત ટિપ્પણી બાદ તેમની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.જોકે રાજાને જામીન આપવાના વિરોધમાં જુના હૈદ્રાબાદ શહેરમાં ઉગ્ર દેખાવ પણ થયા હતા.

ભાજપે જોકે સમય વેડફયા વગર વિવાદિત ટિપ્પણી બદલ રાજાને પાર્ટીમાંથી ગઈકાલે જ સસ્પેન્ડ કરી દીધા હતા.જોકે પાર્ટીના નિર્ણય સામે આ વિવાદાસ્પદ ધારાસભ્ય નારાજ જોવા મળી રહ્યા છે.

GSTની આવકમાં ગુજરાતનો ગ્રોથરેટ દેશભરમાં સૌથી ઓછો અને શરમજનક
ટોચના પ્રધાનોએ યુકેના પીએમનો સાથ છોડ્યો
શિવસેનાના યુ-ટર્ન મામલે યશવંત સિંહાના પ્રહાર- ‘દ્રૌપદી મુર્મૂને મજબૂરીમાં આપી રહ્યા છે સમર્થન’
ઇસ્લામોફોબિયા છે તો હિંદુફોબિયા પણ છે, બેવડા માપદંડ સ્વીકાર્ય નથી : ભારતે યુનાઇટેડ નેશનમાં ઇસ્લામિક દેશોને બામિયાનનું ઉદાહરણ આપ્યું
સ્મીમેરમાં નિર્વસ્ત્ર મેડીકલ તપાસનો વિવાદ મ્યુનિ. કમિશનરે નિયુક્ત કરેલી ત્રણ સભ્યોની સમિતિએ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી
Share This Article
Facebook Email Print
Previous Article પયગંબર અંગે ટિપ્પણી કરનારા BJP ધારાસભ્ય ટી. રાજાને ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યા
Next Article વેપારીઓ પૂછે છે કે જાયે તો જાયે કહાં! GST રજિસ્ટ્રેશન અરજીઓના બેફામ રિજેક્શનથી વેપારી આલમ પરેશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up