By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે ઉમરાન મલિકઃ શોએબ અખ્તર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે ઉમરાન મલિકઃ શોએબ અખ્તર
GeneralSports

મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે ઉમરાન મલિકઃ શોએબ અખ્તર

HM News
Last updated: 16/05/2022 5:23 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 15. મે. 2022 રવિવાર : ભારતના ઉભરતા ઝડપી બોલર ઉમરાન મલિક પોતાની ઝડપના કારણે ચર્ચામાં છે.હાલમાં રમાઈ રહેલી આઈપીએલમાં તે સતત 150 કિમી કરતા વધારે ઝડપથી બોલિંગ કરી રહ્યો છે.આ સિઝનમાં ઉમરાન મલિકે આઈપીએલના ઈતિહાસનો બીજા નંબરનો સૌથી ઝડપી બોલ 157 કિમીની ઝડપે ફેંક્યો હતો.ઉમરાનની સરખામણી પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે થઈ રહી છે.શોએબના નામે 161 કિમીની ઝડપે સૌથી ફાસ્ટેસ્ટ બોલ નાંખવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

હવે શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, ઉમરાન મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં પોતાના હાડકા ના તોડાવી બેસે તે વાતની મને ચિંતા છે.હું તેની કેરિયર લાંબી ચાલે તેવુ ઈચ્છુ છું.મારો 20 વર્ષ જુનો રેકોર્ડ ઉમરાન તોડશે તો મને ખુશી થશે.મારી દુઆ છે કે, તે ફિટ રહે અને ઈજાગ્રસ્ત ના થાય.

શોએબે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, ટી 20 વર્લ્ડકપ માટે ઉમરાનને ભારતીય ટીમમાં જગ્યા મળવી જોઈએ, હું તેને સતત રમતો જોવા માંગુ છું.એમ પણ વિશ્વ ક્રિકેટમાં 150 કિમીની ઝડપે બોલ નાંખનારા ગણ્યા ગાંઠ્યા બોલરો હાલમાં રહી ગયા છે.મને ખુશી થશે જો તે 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે પણ તેણે ઈજા ના થાય અને તેના કારણે કેરિયર ખતમ ના થાય તેનુ ધ્યાન રાખવુ પડશે.

બે દિવસમાં જ સામે આવી ગયો તાલિબાનનો અસલી ચહેરો, મહિલા એન્કર સાથે કર્યું આવું વર્તન
બનાસકાંઠા : અંબાજીમાં પોષી પૂનમે ઉજવાશે મા અંબાનો પ્રાગટ્યોત્સવ
સુરત ઉધના ટ્રક અકસ્માતમાં 2 બાળક સહિત માતાનું પણ સારવાર દરમિયાન મોત, ડ્રાઈવરની ધરપકડ
કર્ણાટકમાં યોજાયેલી પરીક્ષામાં હિઝાબ પહેરીને આવેલી ઘણી વિદ્યાર્થિઓ પાછી ફરી
ઈન્સુરન્સ કંપની Allianzને ઇતિહાસનો સૌથી મોટો 6 અબજ ડોલરનો દંડ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતે થોમસ કપ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી ઈતિહાસ સર્જ્યો
Next Article ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up