By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: માર્ચ ક્વાર્ટરમાં GDP ઘટી 4.1% જોકે, 2021-22માં 8.7 % વૃદ્ધિ થઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > માર્ચ ક્વાર્ટરમાં GDP ઘટી 4.1% જોકે, 2021-22માં 8.7 % વૃદ્ધિ થઈ
GeneralNational

માર્ચ ક્વાર્ટરમાં GDP ઘટી 4.1% જોકે, 2021-22માં 8.7 % વૃદ્ધિ થઈ

HM News
Last updated: 01/06/2022 6:05 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશનો જીડીપી ગ્રોથ જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર (Q4)માં 4.1 ટકા રહ્યો હતો.સમગ્ર વર્ષ 2021-22નો જીડીપી ગ્રોથ 8.7 ટકા રહ્યો હતો. વિતેલા વર્ષના ચાર ક્વાર્ટર પૈકી Q4માં સૌથી નીચો ગ્રોથ જોવાયો છે.નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ મંગળવારે આ ડેટા જાહેર કર્યા હતા.અગાઉના વર્ષ 2020-21માં કોરોનાને કારણે જીડીપીમાં 6.6 ટકા નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.એનએસઓના ડેટા અનુસાર વિતેલા વર્ષ 2021-22માં પ્રથમ ક્વાર્ટર (Q1)માં જીડીપી ગ્રોથ 20.1 ટકા રહ્યો હતો,Q2માં 8.4 ટકા,Q3માં 5.4 ટકા રહ્યો હતો.Q4માં સૌથી ઓછો 4.1 ટકા ગ્રોથ જોવાયો છે.અગાઉના વર્ષે Q4માં 2.5 ટકા જીડીપી ગ્રોથ જોવાયો હતો.અગાઉ એનએસઓએ ગત ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બીજા અંદાજમાં 2021-22 માટે 8.9 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ આપ્યો હતો.આમ,તેના કરતાં પણ વાસ્તવિક ગ્રોથ નીચો આવ્યો છે.સંસદમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નવા વર્ષ 2022-23 માટે 8-8.5 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ અપાયો છે.એનએસઓના ડેટા અનુસાર 2021-22માં દેશનું રિયલ જીડીપી~147.36 લાખ કરોડ થયું હતું,જે 2020-21માં ~135.58 લાખ કરોડ હતું.ગ્રોસ વેલ્યૂ એડેડ(GVA)ગ્રોથ 2021-22માં 8.1 ટકા રહ્યો હતો,જે અગાઉના વર્ષે નેગેટિવ 4.8 ટકા હતો.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં GVA ગ્રોથ 9.9 ટકા રહ્યો હતો.અગાઉના વર્ષે તેમાં 0.6 ટકા નેગેટિવ ગ્રોથ નોંધાયો હતો.માઈનિંગ અને કન્સ્ટ્રક્શન બન્ને સેક્ટરમાં GVA ગ્રોથ 11.5 ટકા રહ્યો હતો.અગાઉના વર્ષે આ બન્ને મોટા સેક્ટરમાં કોરોનાને કારણે નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.જોકે કૃષિ ક્ષેત્રે ગ્રોથ સાધારણ ઘટીને 3 ટકા થયો હતો,જે અગાઉના વર્ષે 3.3 ટકા હતો.2021-22માં વીજળી,ગેસ,વોટર સપ્લાય અને અન્ય યુટિલિટી સર્વિસીઝ સેગમેન્ટમાં 7.5 ટકા ગ્રોથ જોવાયો હતો.આ સેગમેન્ટમાં અગાઉના વર્ષે 3.6 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.સર્વિસીઝ સેક્ટર(ટ્રેડ,હોટેલ,ટ્રાન્સપોર્ટ,કમ્યૂનિકેશન અને બ્રોડકાસ્ટિંગ)માં 11.1 ટકા ગ્રોથ જોવાયો હતો. અગાઉના વર્ષે તેમાં 20.2 ટકા નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.ફાઈનાન્શિયલ રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીઝ સેક્ટરમાં 4.2 ટકા ગ્રોથ જોવાયો હતો.અગાઉના વર્ષે તેમાં 2.2 ટકા ગ્રોથ રહ્યો હતો.પબ્લિક એડમિનિસ્ટ્રેશન,ડિફેન્સ અને અન્ય સર્વિસીઝમાં 12.6 ટકા ગ્રોથ જોવાયો હતો,જેમાં અગાઉના વર્ષે 5.5 ટકા નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.

નોમિનલ જીડીપી(અર્થાત્ જીડીપી એટ કરન્ટ પ્રાઈસીસ)2021-22માં ~236.65 લાખ કરોડ થઈ હતી,જે અગાઉના વર્ષે ~198.01 લાખ કરોડ હતી.આમ,તેમાં 19.5 ટકા ગ્રોથ જોવાયો છે.એનએસઓના ડેટા અનુસાર માથાદીઠ વાર્ષિક આવક(નેટ નેશનલ ઈન્કમ મુજબ)2021-22માં ~1.5 લાખ થઈ છે,જે 2020-21માં રૂ.1,26,855 હતી.આમ,તેમાં 18.3 ટકાનો વધારો થયો છે.જોકે કોન્સ્ટન્ટ પ્રાઈસ મુજબ માથાદીઠ વાર્ષિક આવક 7.5 ટકા વધીને~91,481 થાય છે,જે અગાઉના વર્ષે ~85,110 હતી.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જૂનના ત્રીજા સપ્તાહમાં રાજ્યમાં વરસાદના આગમનની શક્યતા
Next Article આનંદો, ચોમાસુ ધોધમાર રહેશે સરેરાશ 103% વરસાદની આગાહી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up