By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો
GeneralMumbai

મિલ વર્કસ એસોસિએસનનો 12 હજારથી વધુ અરજી શંકાસ્પદનો દાવો

HM News
Last updated: 31/05/2022 5:25 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઇ : મહારાષ્ટ્ર નહાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી(મ્હાડા)દ્વારા મિલ કામદારોને ઘર આપવા મંગાવેલી અરજીઓમાં ૧૨ હજાર ડુ ેપ્લિકેટ હોવાની શંકા મિલ વર્કસ એસોસિએસનને વ્યક્ત કરી છે.ઘરોની લોટરી કાઢવા પૂર્વે ડુપ્લિકેટ અરજી કાઢવામાં નહિ આવેતો આંદોલન છેડવાની એસોસિએશને ચીમકી આપી છે.જ્યારે મ્હાડા ટૂંક સમયમાં ૨૫૨૧ ઘરો મિલ કોમદારોને ફાળવવા માટે લોટરી યોજવાનું આયોજન કરી રહી છે.એમ એસોસિએશનને જણાવ્યું હતું.મિલ કામદારો માટે થાણે જિલ્લામાં ઘરો આપવા માટે મ્હાડાએ મંગાવેલી અરજી ડુપ્લિકેટ આરજીઓ ઘણા આવી હોવાનો આક્ષેપ મુકાયો છે.આ અરજીઓ કાઢી નાખવા ની માગણી કરાઇ છે.મ્હાડા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેનો સમય માગી રહી છે જેથી કરીને મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલોપમેન્ટ ઓથોરિટી(એમ.એમ.આર.ડી.એ)પાસેથી મેળવેલા ઘરોની લોટરી યોજી શકાય.

મિલ વર્કસ એસોસિએસને ેડુપ્લિકેટ અરજીનો આક્ષેપ કર્યો છે.આ મુદ્દાને લગતી ફરિયાદ કરતો પત્રમાં મ્હાડાને આપ્યો છે.જેમાં કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.મિલ વર્કસ એસોસિએશનના અધ્યક્ષે ૧૨૦૦૦થી વધુ ડુ પ્લિકેટ અરજીઓ કાઢી નહીં નાંખેતો આંદોલન છેડવાની ચીમકી સુધ્ધા આપી છે.નામ ન આપવાની શરતે મ્હાડાના અધિકારીએ જણાવ્યું હતું કે ઘર ફાળવાણીના સમયે દસ્તાવેજો ની તપાસ કરવામાં આવશે.જો કોઇ બોગસ કે ડુપ્લિકેશન જોવા મળશે તો તેને ઘર આપવામાં નહીં આવે.લગભગ ૧.૭૫ લાખ મિલ કામદોરો અને વંશજો તેમના ઘરની રાહ જોઇ રહ્યા છે.છેલ્લા ૨૨ વર્ષોમાં મ્હાડોએ માત્ર ૧૮૦૦૦ મિલ કામદારોને મકાનો ફાળવ્યા છે.જ્યારે તે આગામી બે વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં બાંધવામાં આવેલા ૭૫૦૦૦ ઘરો ફાળ વવાનું આયોજન કરાઇ રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઇની 269 અનધિકૃત શાળાઓમાં બાળકોનું એડમીશન નહિ લેવા પાલિકાની અપીલ
Next Article છૂટાછેડા લેનારું યુગલ બંને સંતાનોને લઈને પ્રવાસે નીકળ્યું અને વિમાન દુર્ઘટનામાં 4નાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up